SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ દયાવિમલ [૩૯] જૈન ગૂર્જર કવિએ : ૬ ઢાલ ૧ કામ છે. ૩ રે નહી આવેંજી મારે કામ છે દેખણ કેવલ કલબીને ખેત્રે, ભેલા મલ્યા દુખવાર રે, કુકવાય વાલે કરા કર કીધી, લેઈ જાસું અમ બારણે. ૩ ભોઈણી રાણે તવ ત્યાં આવે, ગાડે બેસાડાં સુખકારણે રે, વીણ બલધે ભેચણી સનમુખે, હરખ થયો દરબારને રે. ૪ એમ કરતો કેસરીસંઘ કુલે સંઘતિલક ભવવારેણે રે, પંચ્યાસી જણને વાલ કહાયો, સંઘવી પીતાંબર એક તારને રે. ૭ દાનદયા ઉપદેશ લહીને સંધ સકલ ભવતારણે રે, દેવસાને પાડે દેવ જુહારી સ ચાલે મહિલબારણે રે. ૮ ઢાલ ૨ સાંભળ સજની રે એ દેશી. રાજનગરને રે રેવાસી અલબેલો પંથલી પોલવાસી, રાજપુર ટોળીને રસીયો, અહનિસી ચિંતામણું મન વસીયો, મલિજિનભટણ રે ચાલે, શું ભવ માહે રહ્યા તમે માલે? ૧ કોટવાલ ટોલી તેડી ત્યાં લાવે, સદ્દકે તયારી કર મનભાવે, માગસર વદ છઠે શનિવારે, ભાયણ સંધની કરે તયારી. ૨ સંધવિ પીતાંબર મનહારી, નવલબાઈ જાયે દૂસીયારી, કેસરીસંઘ કુલમા એ દીવે, સંઘવણ જમનાબાઈ ચિરંજી. ૩ હઠીભાઈની વાડીને મુકામ, ધર્મનાથ દીઠા ગુણધામ, બેન ભાણેજી રે ઝાઝા, પંચાસી જણ ધરે બહુ માઝા. ૪ ધર્મજિન વાંચીને ચાલુ, ગાતેવાતે સાંત સમ માલુ, એવી વટા દરીસ નીત ચાદ, આદ્રજમાં પારસ સુખ પાઉં. ૫ માલીક મગન પીતાંબર સાથે આવ્યા ભોયણી મહિલ ગુણમાને, કુંભરાય-નંદન રે દીઠો, પ્રભાવતીજાયો લાગે મીઠો. પિસ દસમી કલ્યાણક કીધું, સમીવલ સંઘવી જ લીધું, રાતી જગા હેવે ઝકઝોલ, દાનદયા ભેઈણીમાં કલેલ. ૭ ઢાલ ૩ નથ લાજે ૩ રાજગીરીરે મુખ મંડણ રૂડા લાજે રાજ – એ દેશી. (આમાં મલ્લિનાથની સ્તુતિ છે.) મહિલ નમી પંચાસર જવા રાજ, દૂ જાત્રા ઉજમાલ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy