SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ વીસમી સદી [૩૮] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૭૭-૮૦.] ૧૪૪૧ ક. અજ્ઞાત નિધને પાછળથી ફેરવવાની આવવાથી સમયક્રમભંગ થયો છે.] (૫૬૫) જ્ઞાનસૂર્યોદય નાટકડી વચનિકા (હિંદી ગદ્ય) સં.૧૯૦૭ માહ ૬.૭ ગુરુ મૂળ વાદિચંદ્રકૃત. અંત – સસ શૂન્ય નવ એક ઇમ, અંક વાનગતિ ધાર સો સંવત માઈલ ધવલ, સપ્તમિ તિથિ ગુરૂવાર. તા દિન યહ પૂરન ભઈ, દેસી વિચનિકો સાર પઢી પઢાવહુ ચિતવહ, વાચલ લિખ સુધાર. છપૈ વંદૂ શ્રી અરહંત મોક્ષપુર-પંથ-પ્રકાસક વંદૂ સિદ્ધસમૂહ ધ્યાન જિસ ભ્રમતમતાસક વંદૂ સાધુ સમસ્ત શુદ્ધરત્નત્રયસાધક વંદૂ પુન જિનયમ છવષટકાયઅબાધક યે ચાર પરમ મંગલ વિમલ, એહી લેકેરમ વિદિતા યેહી શરણ જગજીવ, જાનિ ભજહ જે વહત હિત. ૬ (૧) સં.૧૯૩૩ લિ. પંડિત રામચરનને મિજપુર મળે. પ.સં. કર-૧૩, લાંબી પ્રત, આત્માનંદ સભા ભાવ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૭૦૨-૦૩. ત્યાં આ કૃતિની નોંધ લે.સં. ધરાવતી અજ્ઞાતકર્તક ગદ્યકૃતિઓમાં સમાવવામાં આવેલી, પણ આમાં ૨.સં. હેઈ એને અહીં ફેરવી છે.] ૧૪૪૧ અ. જિનદાસ (આં. રત્નસાગરસૂરિ–વિવેકસાગરસૂરિશિ.) (૫૦૬૬ ક) ચોવીસી .સં.૧૯૩૦[૩૭] આષાઢ શુ.૧૫ આદિ– પ્રથમ ઋષભ સ્ત. નહીં માનુ રે ઋષભ વિણ આણુ, મેરે જિનવચન પ્રમાણ, - ના રે પ્રભુ, નહી માંનુ. કઈક હરીહર બ્રહ્મા સેવે, કઈ સેવે મહાદેવ, રામ રેમન કેઈ કાનકું સેવે, પ્રભુ મેરે તે ઋષભ જિનદેવ. ના. ૧ અંત – એગણુસ સે ત્રીસ આષાઢની રે લોલ, રૂડી પૂન્યમ ને બુધવાર જે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy