________________
સુમતિમ`ડન
[૩૬]
જૈન ગૂર્જર કવિઓ ઃ ૬
(૧) સં.૧૯૫૩ ધિકરણ લિ. વીકાનેર મધ્યે. પ.સં.૭, દાન. પેા.૭પ. [પ્રકાશિત ઃ ૧. પૂજાસંગ્રહમાં જણાય છે.] (૫૦૫૯) + ૫ ચપરમેષ્ઠિ પૂજા ર.સ.૧૯૫૩ મા.શુ.૧૪ વિકાનેર (૧) સં.૧૯૫૩ થૈ.વ.૮ ભગુવારે. ૫.સં.પ, દાન. પે.૭પ. [પ્રકાશિત ઃ ૧. પૂજાસ ગ્રહમાં જણાય છે.]
(૫૦૬૦) + ૧૧ ગણધર પૂજા ર.સં.૧૯૫૫ વિકાનેર
(૧) સં.૧૯૫૬ વૈ.શુ.૭ મહાત્મા હીરાલાલ લિ. પ.સ.૧૧, દાન.
પેા.૭૫.
:
[પ્રકાશિત ઃ ૧. પૂર્જાસંગ્રહમાં જણાય છે.] (૫૦૬૧) + જમૂદ્રીપ પૂજા ર.સં.૧૯૫૮ શ્રા.વ.૧૦ વિકાનેર [પ્રકાશિત ઃ ૧. પૂજાસંગ્રહમાં જણાય છે.]
(૫૦૬૨)+ સઘપૂજા ૨.સ.૧૯૬૧ માડ વદ વિકાનેર આદિ – સધ ચતુર્વિધ વદિયે, ભાવ ધરી ભરપૂર, કીર્તિ જેહની ગાવતાં, દુખ સબ જાવે દૂર.
અત -
કલશ.
ભવિ તુમ પૂજ કરેા હિતકારી,
સકલ પ્રભુ મહિમાધારક, મોંગલ રૂપ ઉદારી. ગુણુ ઇકવીસ વિરાજત સુંદર, નિરખ્યા આનંદકારી. વીકાનેર નગર અતિ સુંદર, સંધ સકલ જયકારી, ખરતગચ્છપતિ કીત્તિસૂરિ, તેજ અધિક સુખકારી. પ્રીતસાગરગણિ શિષ્ય સુવાચક, અમૃતધમાઁ ઉદારી, તાસ શિષ્ય ગુણગણકે ધારક, ક્ષમા અધિક જસધારી. ભ. ૩ તાસ શિષ્ય મુનિ વિશાલા, ધમ તણા દાતારી, તાસ ચરસેવક ઇમ જપે, સુમતિ સદા જયકારી, સચ ઉગીસે ઇક્સટ વર્ષે, માહ વદી છઠે સારી, પૂજ રચી સબક સુખદાઇ, નિતનિત મંગલકારી. મહિયાય મુતિ પ્રવરકી, પ્રેરણયા હિતકારી, ભાવ ધિર એ પૂજન કરતા, રિદ્ધિ સિદ્ધિ હૈાત અપારી. ભ. ૬ પ્રકાશિત ઃ ૧. પૂર્જાસંગ્રહ પૃ.૨૮૩થી ૩૦૨.
(૫૦૬૩) ગિરનાર પૂજા (૫૦૬૪) ગૌતમ ગણધર પૂજા
Jain Education International
૧
For Private & Personal Use Only
ભ.
ભ. ૧
સ. ૨
ભ. ૪
ભ. ૫
www.jainelibrary.org