________________
વીસમી સદી
સુમતિ મંડળ આદિ– વર્તમાન જિનચંદ, નમન કરી મનરંગ,
પૂજ રચું ભવ પ્રેમસે, સાંભલજે ઉછરંગ. અંત – વિકાનેર નગર અતિ સુંદર, સંધ સકલ સુખદાય,
શુદ્ધમતિ જિન ધર્મ આરાધક, ભગત કરે મુનિરાય. ઉગણીસે ચાલીસે વરસે, આસુ સુદિ વરદાયો, જ્ઞાન વિજયકારક સબ જગમેં, નિત પ્રતિ હેત સહાયે. સુમતિ સદા જિનરાજ કૃપાસે, જ્ઞાન અધિક જસ ગાયે,
કુશલનિધાન મોહન મુનિ ભાવે, જ્ઞાન તણે ગુણ ગાયે.
પ્રકાશિત ઃ ૧. પૂજાસંગ્રહ પૃ.૨૦૦થી ૨૧૪. (પ૦૫૫) + આબુ પૂજા ૨.સં.૧૯૪૦ વિકાનેર આદિ– શ્રી જિનવર આરાધિયે, ધરિયે હિયડે ધ્યાન,
અષભ નિણંદ દિણંદ સમા, દિનદિન ચઢતે વાન. આબૂ ગિરિ પૂજન રચું, મહિયલ મેટો ઠામ,
દેસદેકા સંઘવી, આવી કર પ્રણામ. અંત – ક્ષમા કલ્યાણ કે પાજ, વિવિધ ગુણજ્ઞાનકે ભાજ,
ધર્મવિશાલ તસુ નંદા, કહે મેં સુમતિ સુખકંદા. સંવત ઉગણુસ ચાલીસે, પ્રેમધર અધિક સુજગીસે, ભજે તુમ દેવ જગદીસે, ફલે સબ આસ નિસદીસે. દેવો કે દેવ મનભાયા, પૂજતાં સંપદા પાયા, વિકાનેર સહરમેં રાજે, જગત જસ તાહરા ગાજે.
આદિજિન પૂજ સુખ કાજે, નમત પ્રભુ પાપ સહુ ભાજે, કુશલ મુનિ ભાવસે ધ્યાવે, સકલ જન પ્રેમસે ગાવે. (૧) પ.સં.૮, દાન. પ.૭૫.
પ્રકાશિત ઃ ૧. પૂજાસંગ્રહ પૃ.૯૯થી ૧૨. (પ૦૫૬) + સહસ્ત્રકૂટ પૂજા ૨.સં.૧૯૪૦ માગ.શુ.૫ વિકાનેર
(૧) આ પછીની કૃતિની હસ્તપ્રતમાં હેવા સંભવ.
પ્રકાશિતઃ ૧. પૂજાસંગ્રહમાં જણાય છે.] (પ૦૫૭) ૨૪ જિન ચિત્ય સ્ત. ૨.સં.૧૯૪૭ મકસુદાબાદ
(૧) પ.સં.૧૪, દાન. પિ.૪૨ નં.૧૧૫૧. (૫૦૫૮) + ૧૪ રાજલક પૂજા ૨.સં.૧૯૫૩ અક્ષયત્રીજ વિકાનેર ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org