SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ સુમતિમંડન [૩૮૪] જન ગૂર્જર કવિઓ : ૬ (૫૦૫૦) પ્રતિકમણ સત્યાધ (૫૦૫૧) જ્ઞાનપ્રદીપક [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૮પ તથા ૧૫૬૯-૭૦.] ૧૪૪૦. સુમતિ મંડન (ખ. ક્ષમાકલ્યાણ-ધર્મ વિશાલશિ.) ક્ષમાકલ્યાણ જુઓ આ પૂર્વે નં.૧૨૮૮. (૫૦૫૨) + સિદ્ધાચલ પૂજા (હિંદી) રા.સં.૧૯૩૦ જયે.શુ.૧૩ રવિ વિકાનેર. આદિ– ઋષભાદિક જિનવર નમી, પ્રણમી સદગુરૂ પાય, પુંડરીકગિરિ રાયની, પૂજા કરૂં સુખદાય. અતિ – ધનાશ્રી, પ્રભુજીકી પૂજ રચી સુખ કાજે, હાં એ સુખ કાજે, શ્રી સિદ્ધાચલ ગિરિવર ઉપર, મંડાણ આદિ બિરાજે, નાભ નૃપતિ મરૂદેવિકે નંદન, દરસણ નું દુખ ભાજે. ૧ વિકાનેર નગર અતિ સુંદર, મરુધર દેસ વિરાજે, શ્રી જિનસૌભાગ્યસૂરિ પટાધર, સકલ ગુણ કરી ગાજે. શ્રી જિનસૂરિ ખરતરપતિ, ગુણ ગિરવા ગુરૂ રાજે, મીતિસાગરગણિ શિષ્ય સુવાચક, અમૃતધર્મ સુછાજે. ૩ શિષ્ય ક્ષમા કલ્યાણ સુપાઠક...... તસુ ચરણબુજ સેવક અહનિસ, ધર્મવિલાસ વિરાજે. ૪ સુમતિ મડણ એ ગિરિની પૂજા, રચીયે સંધ સુખ કાજે, કુશલનિધાન મુનિ પરવરકી, પ્રેરણયા સુસમાજે. ચૂપ ધરી ચેખે ચિત ચાહે, લિખી સકલ શુભ કાજે, સંવત સય ઉગણસ તીસમે, પૂજ રચી હિત કાજે. ૬ જેઠ સુદી તેરસ રવિવારે, સુણતાં સહુ દુખ ભાજે, ભાવ ધરી ગિરિના ગુણ ગાયા, દિનદિન અધિક દિવાજે. ૭ પ્રકાશિત ઃ ૧. પૂજાસંગ્રહ પૃ.૬૭થી ૯૮. (પ૦૫૩) + અષ્ટ પ્રવચનમાતા પૂજા (હિ) ૨.સં.૧૯૪૦ ગ્રા.શુ.૧૨ વિકાનેરા (૧) ૫.સં.૪, દાન. પિ.૭૫. (૨) પ.સં.૧૭, અબીર. પિ.૧૮. [પ્રકાશિતઃ ૧. ઉપર્યુક્ત પૂજાસંગ્રહમાં જણાય છે.] (૫૦૫૪) + પંચજ્ઞાન પૂજા સં.૧૯૪૦ આસો શુ.૧૦ વિકાનેર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy