________________
વીસમી સદી
[૩૮૩]
ત્રિલોક હષિ જુઓ તેમાંથી નીચેના ગ્રંથોનાં નામ લીધાં છે. (૫૦૩૪) પંચવાદી કાવ્ય સં.૧૯૩૦ વ.વ.૧૦ સેમ મંદસોર (૫૦૩૫) ધર્મજયકુમાર ચે. ૨.સં.૧૯૩૦ આષાઢ શુ.૩ શુક્ર મંદસોર (૫૦૩૬) તિલેકબાવની પહેલી ર.સં.૧૯૩૩ વૈશુ.૯ શનિ રતલામ (૫૦૩૭) શ્રેણિક રાસ[અથવા ચોપાઈ ]૪ ખંડ ૨.સં.૧૯૩૯ આ.શુ.૩ પૂના આદિ- જે જે જે જિન જગગુરૂ, શ્રી મરૂદેવીનંદ,
સમરસ-કંદ-સિરામણિ, પ્રણમું આદિ જિનંદ. ચંદ્રાવણુ ચદાપ્રભૂ, ચંદ્રપૂરિ અવતાર, ચંકલન મુખચંદ્ર સે, વંદુ વારમવાર. શનિ જિનેશ્વર સોલમા, સંતિ કરી સંસાર, વિઘનહર| મંગલકરણ વીનતડી અવધાર. સાસણ ધવ વૃધમાનજી, હિરિ સિરિ વૃદ્ધિવંત, લબ્લિનિધિ ગૌતમ ગુરૂ, આદિ સહુ ગુણવંત. કરો કૃપા કરૂણું કરી, સુખસંપત વર બુધ, આપો અનુચરને સદા, આવે સદગુણ સુદ્ધ, સહુનો સરણે લેઈને, કરવા જીભ પવિત્ર, મૂઝ મતિ લાયક વરણ, શ્રેણિક ભૂ૫ ચરિત્ર. (૧) અધૂરી પ્રત, ત્રણ ઉ૯લાસ છે અને ચોથાનું એક પાનું છે, પ.સં.૩૦-૧૮, ધા.ભ. (૨) બહાદુરમલ બાંઠિયા સંગ્રહ ભીનાસર. (૫૦૩૮) ચંદ્રકેવલી ચરિત્ર (૫૦૩૯) સમરાદિત્ય કેવલી ચરિત્ર (૫૦૪૦) સીતા ચરિત્ર (૫૦૪૧) ધર્મબુદ્ધિ પાપબુદ્ધિ ચરિત્ર (૫૦૪૨) હસકેશવ ચરિત્ર (૫૦૪૩) અજુનમાલી ચરિત્ર (૫૦) ધન્ના શાલિભદ્ર ચરિત્ર (૫૦૪૫) ભગુ પુરોહિત ચરિત્ર (૫૪૬) હરિવંશ કાવ્ય (૫૦૪૭) અમરકુમાર ચરિત્ર (૫૦૪૮) નંદનમણિહાર ચરિત્ર (૫૦૪૯) મહાવીર સ્વામી ચરિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org