SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિલેાક ઋષિ [૩૨] જૈન ગૂર્જર કવિએ : ૬ (૫૦૩૩) + નેવિવાહ ૪૩ ઢાળ ર.સ.૧૯૨૯ શ્રાવણ શુ.૭ ગુરુ આદિ- ઢાળ ૧ વળતી લાડણીને સણગારી રે એ રાગ. સતી સરસ્વતીને શીર નામુ` રે ગુરૂ ગઉત્તમ જુએ મુજ સામું રે, મારા ગાવા છે તેમવીવા રે, તેથી દિલમાં કરા મતિદીવા રે. ૧ કેવી રીતે તારણુ ગયા તેમ રે, ધ્રુવે પ્યારી ને પિના પ્રેમ રે, તેના સંક્ષેપે કહું વીસ્તાર રે, તમે સાંભળજો નરનાર રે. ૨ અત - ઢાળ ૪૩મી આવેાને મ`દિર માહરે હૈા લેાલ – દેશી. ધનધન રાજુલ તેમને હેા લાલ, ધનધન એ અવતાર રે, હું વારી લાલ. કુંવારાં કથને કામની હેા લાલ બેઉ તયાં સંસાર રૂ. હું. સાબરકાંઠે શાભતું હૈ! લાલ, કાસદરા મુજ ગામ રે. અ. અમીચના હૈા લાલ, કેવળદાસ હું નામ રે. અચરત-કુખે ઉપન્યો હૈ। લાલ, ભવ વિશે ભાવસાર રે. હું, પ્રીત ધરીને પારખ્યો હૈ। લાલ, શ્રાવકધરમ શ્રીકાર રે. સવત એગણીસે વળી હેા લાલ, એગણત્રીસ મેાઝાર રે. હું. શ્રાવણ શુક્લા સપ્તમી હેા લાલ, ગરવા તે ગુરૂવાર ૨. તે રે દિવસ પુરા કરી હેાલાલ, ગાયો નેવિવાહ રે. ઢાલ તેંતાળીસે વરણુવી હેા લાલ, સંબંધ રાખી દુવાહ રે. હુ તાળ તુટક નવી એળખુ` હૈા લાલ, વાણી તાણી રચ્યો ઠાઠ રે. હું. કવિ કને મુજ કુણુ ગજુ હૈ। લાલ, પઢયો ના પીંગળપાઠ રે. હું. અક્ષર આદિ ને અંત્યમાં હૈ। લાલ, ખેળતાં જડે ખેાડ રે. હું તે મુજ મીછામી દેાકડા હા લાલ, કેવળ કહે કર જોડ રે, હું, પ્રકાશિત ઃ ૧. ધી એનરેબલ શ્રીમંત નગરશેઠ પ્રેમાભાઈ હીમાભાઈ, અમદાવાદને અપણુ કરી આ કૃતિ કર્તાએ સ.૧૯૩૦માં અમદાવાદના ગુજરાત યુનિયન પ્રેસમાં છપાવેલ હતી. હું [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૭૫-૭૬,] ૧૪૩૯, ત્રિલોક ઋષિ (àાં. ઋષિ લવજી-સામજી-કાનજી-તારા-કાલા-વક્ષુ-ધનજી—અયવ તાશિ.) રતલામના આસવાલ સુરાણા ગાત્રના દુલીચંદના નાનુભાઈથી પુત્ર. જન્મ સ.૧૯૦૪ ચૈ.વ.૩ બુધ. નામ તિલેાકચંદ. દીક્ષા સં.૧૯૧૪ માધ વ.૧ ગુરુ અયવંતા ઋષિ પાસે રતલામમાં. વિશેષ તેમના છપાયેલ ચરિત્રમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy