SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ વીસમી સદી [૩૧] વચદ. ધર્મ પ્રકાશ સભા, ખાટાદ, સં.૧૯૪૭, વઢવાણુ કેપ આયુ વિદ્યા પ્રકાશ. પ્રિ. પ્રેસ, પૃ.૬૦ કિ. છ આતા. (૫૦૧૧) + બ્રહ્મદત્ત ચક્રવર્તી ને રાસ ઉલ્લાસ ૧૧૨ ઢાળ ર.સ. ૧૯૫૦ આસા વદ ૧૧ બુધ નવાનગર ખાડીદાસ મુતિ (આ પૂર્વે ન.૧૪૩૧)એ અધૂરા મૂકેલા રાસ એમણે પૂરે કર્યાં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૬૪–૭૪.] ૧૪૩૬. વચદ (૫૦૩૧) સિદ્ધાચલ ગિરનાર તીર્થં ગુણ ગર્ભિત વહેારા કસ્તુર બહેચરદાસના સંઘનુ` સ્ત, (ઐ.) ર.સ'.૧૯૨૭ ચૈત્ર વ.૮ બુધ અમદાવાદમાં આદિ - અત ~ દૂહા પ્રણમું આદિ જિષ્ણુ ને, નવરચ્છુ જસ કાય, રાજધર્મ નીતિ સર્વે, દાખિ વર્યાં શિવાય. કલશ ૧ ઈમ ત્રિજગતારક દુઃખનીવારક, તી તે ખે સુખકરૂ, સિદ્ધાચલ ગિરનાર ઉત્તમ વાંદી પામે સુખ ધણું, સવત વિક્રમરાય કરા જાણુજ્યેા, સજ્જન સહુ, ક્રુતિ નેત્ર તત્ત્વ ને નિશાનાયક ચૈત્ર વદ અષ્ટમી ભણુ. ભ્રુધવાર વાસર શુદ્ધ ધારી ગાઈયાગિરિ ગુણ લહી, ગુરૂ વીર વાંણી પસાય પાંમી મારગ શુદ્ધ લડ્યો વહી; રવચનૢ ભાખે મિત્ર સામે બાધ ધીવૃધી સહી, શાલ વિદ્યા વિસાલ શાલા રાજનથમાં રહી. (૧) પુ.સ’.૪-૧૩, આ.કેં.ભ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૭૫.] ૧૪૩૭, પ્રેમચ‘દ (૧૩૨) શીલશ્રી ચાપાઈ ૨.સ.૧૯૨૮ ચૈ.વ.૧૩ (૧) સં.૧૯૩૨ .વ.૩, પ.સં.૬, જિ.ચા. ૮૧ ન.૨૦૩૫. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૭૫.] ૧૪૩૮. કેવળદાસ અમીચંદ શ્રાવક, કાચંદ્રાના ભાવસાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy