________________
સદ્ધિસાર-મલાલ [૩૮] જૈન ગૂર્જર કવિઓ: ૬ સૂરિ વિવેકસાગરના પસાયથી રે લોલ, કવિ દાસ ગાય ગુણસાર ને...
અથ ૨૮મે વીર . લિખતે મનડા કીમ ન લોભાય હે મુનિ ગુણે ભવી
મનડો કેમ ન લેભાય.
મુનિગુણ ગાતા હોયે સુખસાતા, પાપડલ પલાયે, કહે કવિ (જિન)દાસ વિવેક પસાથે, ગાયો જિન સુખદાયે. . ૭.
કલસ આદ્ય અક્ષરી છે હરિગીત. સેવકકે સિરદાર વિર તુ અમીત ફલદાતાર , ઠકુરાઈ સિવયરકી જાહાં સુખ અપરંપાર છે. ભીક્ષા જ્ઞાનકી માગે સેવક દિજીએ પ્રભુતા લહ, મગ્નતા જિમ પામે કંકર નાથચરણસેવા ગ્રહી. શીધ્ર આપ સહ કીજે નહિ ઘટે રિધિ તુમ તણી, એકથી અનેક પ્રગટે જે તન જાયે દીપક તણું, શ્રીપતિ સાહેબ જગતનાયક જસ ગેયમ ગણધરૂ. વિપત દુરગત દૂર જાયે વીર નામ જે સુખકર, રત્નસાગર સૂરિસ્વરા કલિકાલે મુનિનાયક થયા,
સ્થાપી પાટે વિવેકસાગર સુથરીમાં સ્વરગે ગયા. (૧) પ.સં.૧૦-૧૬, જે.એ.ઈ.. નં.૧૧૫૬. (૨) પ.સં.૭, બીજી અપૂર્ણ પ્રત વિમલ જિન સ્ત. સુધીની, જે.એ.ઈ.ભં. નં.૧૧૬૪. (૫૦૬૬ ખ) + ૩ ચાવીસી પૂજા ર.સં.૧૮૩૧ પયુષણમાં નરસિંહપુરા
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૮૦-૮૧. “વીસી'ના રચનાસંવતમાં ઓગણીસ સે ત્રીસ” એટલે ૧૯૩૦ તેમ ૧૯૩૭ એ અર્થધટન પણ સંભવિત જણાય છે.] ૧૪૪ર. ઋદ્ધિસાર–રામલાલ (ખ. ક્ષેમ શાખા ઘર્મશીલ
કુશલનિધાનશિ.) * પ્રસિદ્ધ નામ રામલાલજી છે. (૫૦૬૭) + ૪૫ આગમ પૂજા (હિંદી) ૨.સં.૧૯૩૦ આસાડ વદ ૧૧ વિકાનેર
[પ્રકાશિત ઃ ૧. પૂજાસંગ્રહમાં જણાય છે.] (૫૦૬૮) + ૨૦ વિહરમાન પૂજા (હિંદી) ૨.સં.૧૯૪૪ માધવ માસ
ભાવનગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org