________________
વીસમી સદી
[૩૭૭]
ઉમેદચંદ પ્રકાશિત ઃ ૧. જુઓ કૃતિક્રમાંક ૫૦૩૦ નીચે. (૫૦૨૪) + હરકેશી મુનિને રાસ ૧૩ ઢાળ ૨.સં.૧૯૨૫ ફાગણ ગઢ
પુરમાં (ગઢડામાં) આદિ-
દુહા તે કાળે તેણે સમે, જબુધીય મેઝાર, ભરતક્ષેત્ર શોહામણું, વણવું તે અધીકાર. તપ તણે અધીકાર લહું, સાંભળજે નરનાર, તપ તપ્યા અતી આકરા, હરકેશી અણગાર. પૂર્વકથા રે વરણવું, કિધ વિધે હુવા તેહ,
સંજમ લિધે રે કિણ વિધે, ભાવ ધરી કહું નેહ. અંત – ઢાલ ૧૩મી. સલુણે રાવળ ચાલે રે એ દેશી
મધુરે સ્વરે વિપ્ર પુછતા રે, સ્નાન દ્રહ તુમ કેણુ; સ્વાંતી ખેતર તમ કેણ છે રે, તિર્થ તુમચે કણ. મુનીશ્વર દીયો અર્થ બતાય.
હરકેશી અણગારજી રે, તપ તપી રે અઘર, શીવપુરમે વાસ લી રે, ટેડી તે કરમ કઠોર. મુની. ૯ ઢાલ ભલી એ તેરમી રે, હરકેશી કેરે સમાસ, ગુરૂપ્રતાપે એહ સહી રે, કહ્યું તે ધરીને ઉ૯લાસ. મુની. ૧૦ ઉગણસેં પચવિસમે રે, ગઢપુર નગર મોઝાર, મુની ઉમેદચંદજી કહે રે, ફાગણ માસ ઉદાર. મુની. ૧૧
પ્રકાશિતઃ ૧. જુઓ કૃતિક્રમાંક ૫૦૩૦ નીચે. (૫૦૨૫) + મેતારક મુનિનું ચઢાળિયું .સં.૧૯૨૫ વૈશાખ (૬)
૬ સેમ ખંભાતમાં આદિ
શ્રી નવરચરણે નમું, પ્રણમી સતગુરૂ પાય,
મેતારજ મુનિ ગુણ ગાઉ, આનંદે ચિત લાય. અંત – ઢાલ ૪થી. બંધવીયા ચાલ ઈંડાંથી ઉતાવળે રે – એ દેશી
મુની રે મુની મનમાં ચીતવે રે, ધન્ય ધન્ય ગજસુકુમાલ રે,
ઢાળ રે ઢાળ થી એ કહી રે, ગુરૂ પસાથે જાણ રે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org