________________
-ઉમેદચંદ
[૩૭૮]
જૈન ગૂજરકવિએ ૬
મુની રે મુની ઉમેદચંદજી કહે કે, ખ'ભાત નગર માઝાર રે. યુ, ૮ ઉગણીસે' રે ઉગણીસે' પચીસમે' રે, વૈશાખ માસ તે સાર હૈ, ચંદ્ર હૈ ચંદ્રવાર સેહામણા રે ખટ તીથી રે ઉદાર રે. પ્રકાશિત ઃ ૧. જુએ કૃતિક્રમાંક ૫૦૩૦ નીચે. (૫૦૨૬)+નીષઢકુમારની ઢાળેા છ ઢાળ ર.સ.૧૯૨૫ ભાદરવા ખભાતમાં આદિ –
યુ ટ્
અત –
દુહા તે કાળે તેણે સમે, સેરઠ દેશ મેાઝાર,
દ્વારામતી નગર ભલી, સ્વર્ગ પૂરી અણુહાર. ઢાલ ૭મી. નહુલની એ દેશી
વ્રત કહે સુણે નેમજી, નિષદ્ધ નામે કુમાર હા જીનવર કીહાં જાસે દેવલેાકથી, કહે। તને! અધિકાર હૈ। તેમ કહે મુનીવર સુણા.
*
ઢાલ ભણી એ મે સાતની, નિષદકુમાર અધિકાર હૈ। ગુરૂ પસાથે જોડી જુગત સું, ખભાત નગર મેાઝાર હા સંવત ઓગણીસે' પચીસમે ભાદુર માસ છે સાર હા સુની ઉમેદચંદ એમ કહે, સૂત્રમે છે અધિકાર હે!. પ્રકાશિત ઃ : ૧. જુઆ કૃતિક્રમાંક ૫૦૩૦ નીચે. (૫૦૨૭) + સુકાસલની ઢાળે છ ઢાળ ર.સ.૧૯૩૦ આદિદુહા શ્રી ગુરૂને ચરણે તમી, સમકિતબીજ દાતાર, ભટ રીથી રે ઉધરે, પ્રબળ ગુણી સંસાર. તે કાળે તેણે સમે, જખુ ભરથ માઝાર, અોલ્યા નગરી અતિ ભલિ, અમરાપુરી અણુહાર. ઢાલ ૭મી. ઈડર આંબા આંમલી રે એ દેશી. નહેાર ઉદર ઉપર ધર્યાં રે, ધરણી ઢળ્યે રૂખીરાય; વિદાઈઁ નખ અંકુ સે” રે, રાળે મહીએલ કાય, સુગુણ નર જોજો કમ વિચિત્ર.
અત -
*
અંતરાતમથી જાણજો રે, સગપણ વિચિત્ર પ્રકાર, અશ્ર્વપડલ સમાં એ સહી હૈં, વિલયે પાંમે નિર્ધાર. સુ. જે. ૯
Jain Education International
જીવર. ૧.
For Private & Personal Use Only
૯
૧૦
૧
www.jainelibrary.org