________________
ઉમેદચ
[૩૭૬] જૈન ગૂર્જર કવિએ : ૬ મુનિવર કૃષ્ણ અષ્ટમી શનિવાર સું, ભાવનગરે માસ હે. સા. ૧૮
કળશ સકળ જિનવર સમર વાણી, આઘંત મધ્યમાં એક છે, તસ અનુસારે જેહ ચાલે તેહ ધર્મ જગ નેક છે. ભાવ ધરીને જેહ પાળે તજીને કંચનકામિની, તસ ઘરે નિત મંગળમાળી, બલહારી તસ નામની.
પ્રકાશિતઃ ૧. જુઓ કૃતિક્રમાંક ૫૦૨૨ નીચે. (૫૦૨) + પરચુરણ નાની કૃતિઓ
૧ નેમનાથ રાજુલની પાંચ લાવણ; ર મુનિબંધના બારમાસ; ૩ અધ્યાત્મી લાવણું; ૪ પંચેન્દ્રિયની લાવણી, ૫ પંચમહાવ્રતની લાવણી વગેરે.
પ્રકાશિતઃ ૧. ઉપરની બધી કૃતિઓ ઉમેદચંદજીકૃત કાવ્યસંગ્રહ” ભાગ બીજે સં.૧૯૪૧માં ભાવનગરની જૈન ધર્મ સુબોધ પ્રસારક સભાએ ૧૧૭ પૃષ્ઠમાં સુરતના વિકટોરિયા પ્રેસમાં છપાવી પ્રકટ કર્યો હતો તેમાં છપાયેલી છે. તેની કિં. બાર આના રાખી હતી. (૫૦૨૩) + અમરકુમારની ઢાળે ૮ ઢાળ ર.સં.૧૯૨૫ માગશર વદ
અમાસ રવિવાર બોરસદમાં આદિ
શ્રી ગુરૂને ચરણે નમી, પ્રણમ્ બે કર જોડ; અમરકુમર ગુણ ગાઈસ, આળસ અળગે છોડ. તે કાળે તેણે સમે, જ-બૂ ભરત મોઝાર; મગધ દેશ સોહામણ, મૂખ રાજગરી સાર. શ્રેણક નરવર રાજવી, પ્રજાને સુખકાર;
જૈન ધર્મ પર નહીં, મસ્તકે કર્મને ભાર. અંત – ઢાલ ૮. હમીરીયાના ગીતની દેશી
ફેફેરી નાંખી તીહાં કણે રે, પાપણી મુઈ તે વાર, જુઓ ગતી એહની રે,
ગુરૂ પ્રતાપે એ કહી રે, બેરસદ નગર મઝાર રે, મુની ઉમેદચંદજી કહે રે, અષ્ટ ઢાળ ધરી યાર રે. સંવત ઓગણીસે પચીશમે રે, માગસર માસ ઉદાર રે, અમાવાસ્યા તે સહામણી રે, અરકવાર જુવાર રે.
૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org