________________
વીસમી સદી
[૩૭૫]
ધ્વજા લંબિત રાજતા, પ્રત્યક્ષ દેવ સવાય. ચીર કાળની પરંપરા, અર્જુનમાળીની જાત, પૂજન કરતા વિચરે, પૂરણ પૂરવે આસ.
M
'તુ – ઢાળ ૬. મેહુલામે બેઠા રાણી કમળાવતી - દેશી. વીર જિણુંદ નિજ પરિવાર સું, પરવર્યા જનપદ દેશ, ગ્રામ નગર પુર ને પાટ”, ખેડ મંડપ સ`નિવેશ, સુણજોજી અર્જુન મુનિ તપગુણુઆગળા.
અત –
*
ઉમેદચંદ
અર્જુન સમાસ અતગડ અંગમાં ત્યાંથી લીયેા છે એ સમાસ, છઠી ઢાળ રે શિવગતિગામિની, ઉમેદચૠને મન વાસ. સુ. ૧૦ કનકર જીત ગુરૂ મુજ શિર વસે, તપત ક્ષમાવત સાય, ક્રિયે। ઉપગાર નિત નવા રંગના, જ્ઞાન તણા રે ભેદ લાધ. સ. ૧૧ ગુણુ આશિંગણુ તેના ક્રમ હાઉં, તહુના છે એક પ્રકાર,
સુ. ૧૩
ગ પાંચરે મન વચ કાય સું, નમણું કરૂ" હું ગુણધર ધાર. સુ.૧૨ સંવત વાડ ને ભૂમિ જાણજો, દ્વવિ`શ સાલ તસ લાર, આશ્વિન માસ શુક્લ પક્ષમેં, ચતુદશી ને શુક્રવાર. પ્રકાશિત ઃ ૧. જુએ કૃતિક્રમાંક ૫૦૨૨ નીચે. (૫૦૨૧) + અયમ`તા મુનિની ઢાળેા ૭ ઢાળ ૨.સ.૧૯૨૨ આસા વદ ૮ શિન ભાવનગરમાં
આદિ
Jain Education International
૪
દાહા.
શ્રી ગુરૂચરણકમળ તમી, ત્રિવિધે છે કર જોડ, અયમંતા મુનિ ગુણુ ગાઉં, આળસ અળગેા છેડ. પેાલાસપુર સેાહામણા, રિદ્ધિ સકળ ભરપૂર, શ્રી વન પરિશ્રમે રાજતા, દેખતાં હરખે ઉર. વિજય નૃપ છે પુરપતિ, શ્રીદેવી તસ નાર, તસ તનુજ ગુણુ-આગળા, અયમંત નામે કુમાર. ઢાળ છ. રૂખમણી તુંતા સાચી શ્રાવિકા – એ દેશી. સાહેબ વાર જિષ્ણુંદ સ્થવીરા ભણી કહે એમ વિચાર હા, સ્થવીર મત હેળા એહ બાળને, ખીસેા મત નિરધાર હેા. સા. ૧
*
મુનિવર સંવત ખંડ ઇંદુ સ ંગથી, દ્વિવિ ́શ સાથે આ આશ્રિત માસ હા,
For Private & Personal Use Only
૩
www.jainelibrary.org