________________
ગગારામ
[૩૭૨] જૈન ગૂર્જર કવિએ : ૬ સંવત ૧૯૩૫ સને ૧૮૭૯ પૃ.૭૧૬થી ૭૩પ.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૬૩-૬૪. ત્યાં મથાળે કવિનામ ભૂલથી. નેમવિજય' છપાયેલું. પણ એ ગ્રંથની વર્ણાનુક્રમણમાં નિત્યવિજય' જ અપાયેલું છે.] ૧૪૩૪, ગંગારામ (કર્મચંદ્રશિ) (૨૦૧૭) કયા ચોપાઈ ૨.સં.૧૯૨૦(?) ભા. હાંસીનગર
(૧) સં.૧૯૧૪ દહલી મધે સુખદેવીઅ લિ. ૫.સં.૨૦, જિ.ચા. પિ.૭૯ નં.૧૯૬૩.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૩૬૪]. ૧૪૩પ. ઉમેદચંદ સ્થા. કહાનજી-લક્ષમીચંદ-ભીમજી-સેનછશિ.) (૫૦૧૮) + આકુમારને રાસ ૧૪ ઢાળ ૨.સં.૧૯૨૨ આ શુ.૧૦
સેમ ભાવનગરમાં આદિ– આદેસર આદે કરી, એવિસમાં વધમાન,
અષ્ટ કરમને ક્ષય કરી, પિત્યા શિવ સુનિધાન. ચઉદસેં બાવન તેહના, ગણધર ગુણમણિખાણ, તે પણ શિવસુખેં આસર્યા, જિનવચન પરમાણ તેહ આજે મુજ ગુરૂ ભણિ, નમણિ કરૂં કર જોડ, વાગવાણું સાંનિધ થઈ, પુરયે વંછિત કેડ. તેહ સકળને નમિ કરી, ગાસ્યું આદ્રકુમાર, વારે શ્રી વર્ધમાનને, હુવા તેહ અણગાર. વૈરાગ્ય પામ્યા કિણ વિધે, કેમ વસ્યા ગ્રહવાસ, શિવમારગ કેમ આસર્યા, વણવું તેહ સમાસ. ચર્મશરીરી પ્રાણીયા, વિલસે બહુળા ભોગ,
વૈરાગ્યપદમેં થિર થઈ, કેલિ કરે શિવ જેગ. અંત – ઢાળ ૧૪મી કળશની.
વીરવાણી સુધા સમાણી, આદ્ર જાણ આદરી, નિજ કર્મ કાપે જિન જાપે, સ્થિતિ સુધરે તમ પાધરી. આદર મુનિ જૈન ધર્મની જયકરી જ દીપતી, વાદી હરાઈ નિજ સવાઈ, જિનવાણું મિથ્યા જીપતી. તમ કરી સરવે માહાતમાં, ધર્મ પ્રસારક ભાવથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org