SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ -વીસમી સદી [૩૭૧] નિત્યવિજય આતમ અંગ અબંધ પ્રકાસે, દીજ વીનતી સુણ રે. શ્રી. ૧૨ શ્રી ભાવનગર ભાવેશ્વર સાહેબ, ભાવસાગર ગુરૂરાયે, શિષ્ય સુરત પરીક્ષક જ પે, દીનદીન તેજ સવાયો રે. ૧૩ (૧) લિ. સ્વહસ્તે. પ.સં.૧૩-૧૨, કેટ ઉ. પો. નં.૧ર. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૫૪-૫૫. ઉધૃત ભાગમાં ઢાળસંખ્યાને નિર્દેશ નથી, પણ કૃતિમાં હશે જ.] ૧૪૩૩. નિત્યવિજય (ત. સત્યવિજય સંતાનીય રૂપવિજય-કીતિ વિજય-તપવિજય-મણિવિજય-બુદ્ધિવિજયશિ.) રૂપવિજય જુઓ આ પૂર્વે નં.૧૩૫૧. “ (૫૦૧૬) + વીશવિહરમાન જિનની પૂજા સં.૧૯૧૯ સુરત – કતાર ગામમાં આદિ- શ્રી સીમંધર જિન પૂ. દૂહા શ્રી મનમેહન પાસજી, સકલજંતુ-હિતકાર, સદગુરૂચરણ પસાયથી, ગુણ ગુણમાલાકાર. પંચ વિદેહે વિહરતા, વિહરમાન જિન વિસ, ભક્તિભારે પૂજા રચું, ભારતી પૂરે જગીસ. વિસ્તરણ જિનમંદિરે, થાપી જિનવર વીસ, કવ્યાષ્ટક પૂજા કરી, ભાવ અપૂર્વ જગીસ. અંત - કલશ ધૂણીયા ધૂણીયા રે, મેં વિહરમાન જિન ધૂણીયા ગણધર મુનિવર સંઘ પ્રમાણે, સમોવસરણ વિરચાયે, જંગમ તીર્થ અઠશત ગુણ જડી, આણી મુગટ ધરાયો રે.મેં. ૧ તપગપતિ વિજેસિંહસૂરીના સત્યવિજય ગુણ ભૂપ, કપરવિજય તસ ખિમાવિજયવર, જિન ઉત્તમ પદ રૂપ રે. ૨ કિર્તિ ત૫ મણી બુધી વિજય ગુરૂ, નિત્યવિજય તસુ ભક્ત, જિનવર-પૂજા તે નિજ પૂજા, પ્રગટે અન્વય સક્ત રે. મેં. ૩ તવ ઇંદુ નિધિ ચદ્ર સંવછર, સુરત રહિ ચૌમાસ, કતારગામ આદિનાથ પ્રસાદ, ઉદ્યમ ભાવ ઉલ્લાસે રે. મેં. ૪ નેવું જિનકલ્યાણક દિવસે, આતમ આપ ઠરાયા, પ્રભુગુણગણુમુક્તાફલમાલા, સંઘને કંઠે સહાય રે. મેં. ૫ પ્રકાશિત ઃ ૧. ચોવીશી તથા વીશી સંગ્રહ, સા. પ્રેમચંદ કેવલદાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy