SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ રત્ન પરીખ અત - [૩૭૦] જૈન ગૂર્જર કવિઓ ઃ ૬ સ્વસ્તિ શ્રી સુખ પૂરવા, સિદ્ધિ મુજસવિલાસ, પદ્મપંકજ પ્રણમુ સદા, શ્રી ભાવેવર પાસ. સરસ વચન રસ વરસતી, ત્રિય જગવિજયા માત, કવિજનકુ` સુખદાયિની, નમિયે નિત્ય પ્રભાત. ચિદાન દ ચિતમાં વસે, અમર અમરપદ હાય, ભાવ સહિત સિદ્ધગિરિ તણા, ગુણગણુ વરણું કાય. તે માટે મુઝ મન વિશે, પ્રગટ થયા અભિલાષ, ગિરિ પર સંખ્યા ચૈત્યકી, વલિ જિનપ્રતિમા ભાષ રાગ ધન્યાશ્રી. ગાયેા ગાયા ૨ શ્રી સિદ્ધગિરિ ગુણ ગાયા, સ વચ્છર ઉગણીસ અઢારે, શક સત્તર ત્ર્યાસી ભાયા. સન અઢાર એગસર્ડ ઈંગ્રેજી, ાત્રા ગણિત બનાયા રે. ગામ પાલિતાણે કકર ત્રા, સ્તવન જગતગુરૂ ગાયા, ઉજ્વલ પક્ષ પુનમ રવિવારે કાર્ત્તિક માસ કહાયેા. સેઠ હેમાભાઈ કેરા નંદન, પ્રેમાભાઈ બહુ ડાહ્યો રે, બહુ દુકાન દેશાવર ચાલે, ભાવનગર એક ઠાયે.. મુખ્ય મુતમ જૈચંદ કુલમાં, ખેમચંદ મન ભાયેા રે, રાયણ પગલાં મુક્લનાયકનાં, જિÍદ્ધાર બનાયેા. તાસ પુત્ર લલુભાઈ ઉત્તમ, ગણિતસંખ્યા સમઝાયા રે, કવિ નિજ ઉપગારિ અબ વરણું, તપગચ્છ વંશ દીપાયા રૅ. ૬ અમરવિજય વિદ્યાગુરૂ મારા, શ્રુતવર આસીસ પાયે, પાઠક નવપલવ સમ કર્તા, અર્થ આચાય ગણાયા રૅ. શ્રી. ૭ શ્રી ચિદાનંદ ગુરૂ ધર્માચાર્ય, અનુભવ શ્રદ્ધા છાયા, સિદ્ધગિરિની તલેટીએ વાંદી, ચરણ સું પ્રેમ લગાયેા ૨. શ્રી. ૮ વિધિપક્ષગછ શ્રી ભાવનગરમાં, વખતસાગર મુનિરાયા, તાસ શિષ્ય શ્રી ભાવસાગર ગુરૂ, પદકજ સીસ નમાયા રે. શ્રી. ૯ ત્રિકરણ જોગે સિદ્ધગિરિમાં, માંગું એક પસાયા રે, ઈંણુ ભાવમાં જતિવેશ ધરિને, ભ્રષ્ટસેં અધિક ગણાયા રે. શ્રી. ૧૦ કંચનકામિની-નેહ રમે હજી, મત નહી ધીરજ છાયા, ગુરૂકીરપા શ્રદ્ધા કછુ ભાસે, શુદ્ધ ક્રિયાધર નાયે છૅ. શ્રી. ૧૧ જ્ઞાનક્રિયા સ`પૂરણ પ્રગટે, સંવરભાવ દીપાયે, Jain Education International For Private & Personal Use Only 3 ४ 3 ૫ www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy