SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ વીસમી સદી [૩૭૩] સમ્યક્ત્વ ભેટી મિથ્યાત્વ મેટી, તરા ધર્મ-વર-નાવથી. ગણનાયક શ્રી ગુણનિધિ, કાહાંન મુનિ વ્રતસાયરૂ, તસ પટાધર જ્ઞાનસાગર, લક્ષ્મીચંદ્ર જગ-જાહેર. તસ પાર્ટ રાજે ગુણુ ગાજે, ભીમ મુતિસર જ્ઞાન સું, તસ સુત મુજ ગુરૂ તર'જક, ધર્મધર સનમાન સું. તસ ચરણે વાસી રંગ રાચી, વાચ સાચી ધર્માંતી, ઉમેદચન્દ્રે અતિ આનદે કહી આર્દ્ર ભવ ચમની ઢાળ યેાદશ કળશ માથે શાભતી રે જેમ કામિની, આર્દ્ર મુનિવત્ જેડ મુનિવર બલિહારી તસ નામની. સૌંધ રહેંગ ઉમંગ ગુરૂસગ જ્ઞાન દમે રાયતા, ધમ રાગી વિનયમાગી ગુરૂવચનની આસતા. ધમધારી મિથ્યાત્વ વારી તેહના લઉં નિત ખામણાં, ભાવનગરે ધમી સધને સદાય રંગ વધામણાં. ખ'ડ શશિયર જાણુ સવત્સર સાલ દ્વવિશ જાણજો, આશ્વિન માસે શુક્લપક્ષે દશેરા ધર્મરસ માજો. વાર શશિયર લાર શાભે રાહણીને ધીજ રાજ કર્યું, દયા માર્ગે ચાલતાં ભવી સુધરે જેમ નિજ કાજ જ્યું. પ્રકાશિત ઃ ૧. જુએ કૃતિક્રમાંક ૫૦૨૨ નીચે. (૫૦૧૯)+ ગજસુકુમારની ઢાળ ૯ ઢાળ ર.સ.૧૯૨૨ આસેા શુ.૧૨ મંગળ ભાવનગરમાં આદિ – વીર જિષ્ણુંદ ચાવીસમા, પ્રણમું હિત ચિત લાય, શુભ તિ દીયા ભારતી, સુધરે કાજ સવાય. તપ દુવાલસ ભેદના, દ્રવ્ય ભાવ દેય જાણુ, નિજરે કર્મ સકળદળ, પાળે તે ગુણખાણું. ભિખુ પ્રતિમા ખારમી, આદરી ગજસુકમાળ, અતક્રિયા કરી આકરી, ખટ કાયના રખવાળ. તેહ સમાસ કહું હવે, સાંભળજો નરનાર, હુવા તકૃત્ કેવળી, અ’તગડમે અધિકાર, દ્વારામતી નગરી ભલી, સ્વર્ગ પુરી અનુહાર, કૃષ્ણ નરેશ્વર રામ સું, રાજ તણી કરે સાર. કૃષ્ણના તાત વસે તિહાં, વસુદેવ તસ નામ, Jain Education International ઉમેદચંદ For Private & Personal Use Only ૩ ४ ( ८ ૧૦ ૧૧ ૧ ૨. 3 ૪ www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy