________________
વીસમી સદી [૧૭] એડીદાસ-ડાજી સ્વામી ચંદજીએ બે ઉલ્લાસ રચી નવાનગરમાં આ રાસ સં.૧૮૫૦માં પૂર્ણ કર્યો. આદિ
પ્રથમ કુંવર ક્ષિતિપતિ પ્રથમ, પ્રથમ તીર્થ કરનાર, આદિ જિન અનુદિન નમું, નાભિનંદ સુખકાર. ઈશ્વ પ્રથમ ઇંદ્ર દિયે, પસર્યો વંશ ઈક્ષાગ, પારણે ઈક્ષરસ પિયે, મિષ્ટ ઇષ્ટ વીતરાગ.
ગુરૂ ગ્યાતા માતાપિતા, શાતા દાતા સર, ગરૂ તીથ ગુરૂ દેવતા, ગુરુગુણ અપરમપાર.
સરસ્વતિ મતિ અતિ નિર્મલી, સદ્ય સુબુદ્ધિદાતાર, અષ્ટ સિદ્ધિ નવ નિધિની, તેહિ કરૂણું કરનાર.
આશાપૂરણ આપે છે, તેથી કરી અરદાસ, રચું રાસ બ્રહ્મદત્તને, ચિત્ત વૃત્તાંતવિલાસ. એહ કથા સુધા સમી, નવરસનિમિત જેહ, શ્રોતાજન શુભ ચિત્ત શું, સુણજે ધરી સનેહ. આગમ ઉત્તરાયચનને, ત્રયોદશમે અધિકાર,
કથાનુસારે વર્ણવું, યથાબુદ્ધિ વિસ્તાર. અંત – રત્નાકર[રતનશી] સૂરિરત્ન ગણધર, સંઘ શિરપર ગુણનિલે,
તસ શિષ્ય પટધર ગિરિ[ડુંગરશી મુનિવર, નાણસરવરજળ ઝિલે.૧ તાસ ચરણાંકિત રવ [વજી] રૂષિ ગાવે ગુણગણ મુનિવરા, પ્રવૃષ ઋતુપતિ [મેઘજી] પાટ નાયક સેવ્ય સેવક તરવરા. ૨ તસ પટાધર નીતિ ની ટીકા ડહાપણુડાહ્યાજી] મહરષિ, તાસ આસન સહાય મુનિવર ધનુષાકૃતિ નયના[નેણશી] જસી. ૩ મૂળ[મૂળ] જીવરક્ષાદિ વ્રતધર, નામ સમ ગુણ પટપતિ, તાસ સુત મુનિ વૃદ્ધ[ડેસાજી રાજે સ્થવિર ત્રિહ રત્ન સંપતિ. ૪ તુમ તનય મુજ નામ પંગુ ખેડાજી) સેવ્ય મુજ સેવક તણા, તુજ સુરત કીરત ઉરમાં કેમ વિસરે ગુણ ઘણું. આપ સુરતરૂ નામ ફળ હું, ખ્યાતિવંતો તમ ગુણે, તેહ ભણી તુજ નામી સેવક, રાસ બ્રહ્મદત્તને ભણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org