________________
ખેડીદાસ-ખાડાજી સ્વામી [૩૬]
જૈન ગૂર્જર કવિએ ઃ ૬
સધ સુહુ કર નવલનગરે ધી` ભક્ત ગુરૂર જણા, પુણ્ય તરૂવર પૂર્વ છાઇ, હાજો રંગ વધામણાં. તાસ આગ્રહ ગ્રંથ રસમાં અધિક જાણી જામના, ભૂપ ખટ ખંડ શંભુ જાણી ખડ ખટ એહ રાસના. ઢાલ એકસે। ઉપર બારમી નારિ સમ શિર કળશ લઇ, પૂરિત રસ વૈરાગ્ય પૂરણ ધનાશ્રી મન્દિર ગઇ. સંવત નિધિ મહી જાણવી રક્ષે સાલ નભ શર એ સહી, માસ અશ્વિન પક્ષ તિમિર દ્ર તિથિ બુધે કહી, ન્યૂત વૃદ્ધિ જેહ વિપરીત, તિ ચપળ વશ જે મુદ્દો, જોગ ત્રિક ભાવ સરસે, મિથ્યા દુષ્કૃત મેં લડ્યો. કાષ રસ અલંકાર યુક્તિ શક્તિ વિણ કવિતા કરી, વિષ્ણુધ વાંચી ક્ષમા કરજો, મુજ અરજી ઉર ધરી. પ્રકાશિત ઃ ૧. પ્રકટ કરનાર જૈન શાળા કમિટી ામનગર કિ, દોઢ, રૂ. સં.૧૯૫૧ સને ૧૮૯૫.
૧૨
(૧૨) + સત્ય બાવીસી
આદિ –
અત
-
માળા કળ્યાં છે રે - દેશી
A
ટેક ન મુઢ્ઢા હૈ, રિયે ધર્મવિવેક કે સત્ય ન ચુકા રે. અંત – તેહ ગુરૂગુણ ગેહ પસાયે, પ્યારા મારા, સત્ય બાવીશી બનાવી ખાડાજી કહે ખાંત ધરીને, ભવ્ય જીવને સમજાવી રે – ટેક, ૨૨ પ્રકાશિત ઃ ૧. જુએ આ પછી ‘ચાવીશી'ને અંતે. [૨. જૈન સઝાયમાલા ભા.૨ (બાલાભાઈ). ૩. ચૈત્ય. આદિ સ. ભા. ૩ ] (૫૦૧૩) + ચાવીશી
આદિ
८
૨૪ મહાવીર જિનનું સ્ત. રાગ ધનાશ્રી સુગુણ જત પ્યારે, શ્રી મહાવીર જિત ગાયે
Jain Education International
૯
૧૦
૧ ઋષભદેવ સ્વામીનું સ્તવન
ઊબરીએ ગાજે હા ભટીયાણી રાણી વડ ચુવે – દેશી આદિ જિષ્ણુ દે વદા હૈ। પ્રભુ નંદન નાભિ નરેદના મદેવી
અંગ જાત.
For Private & Personal Use Only
૧૧
ખેડીદાસ તુમારેા હેા, ચરણાથી ન્યારા નવી કરે! રાખેા તુમચી
લાર. આદિ.
www.jainelibrary.org