________________
એડીદાસ-ખેડાજી સ્વામી [૩૬] જૈન ગૂર્જર કવિઓ : ૬ અંત – સાધસીરામણ ગુણશ્રુતસાગર, જિનશાસન જયકારીજી,
ગીરવા ગુરૂ ગીરી સીઘ કહાયા, સંજમી સુધાચારીજી. તસ પય-સેવક વાકવીચીક્ષણ, પરાધાત પ્રતાપીજી રવી મુનેશ્વર ધર્મધુરંધર, પ્રતિબોધ્યા કેઈ પાપીજી. તસ પદપંકજ-પરીમલ સ્વાદી, જ્ઞાનગુણે કરી ભરીયાજી, નેત્રસીઘ મુની ની જ ઉપદેશે, જીવ અનેક ઉધરીયાજી. તાસ પટધર પ્રકૃતિકમળ, પ્રાણીને શિક્ષાદાતાજી ભદ્રક ગુરૂ ગુણસાગર ભરીયા, વસુધામાં વિખ્યાતાજી. મુલજી સ્વામી મહંત મુનેશ્વર અનહદ તે ઉપગારીજી, તસ લઘુ બંધુ ભીમજી સ્વામી, ગણનાયક સુખકારીજી. તેહના અંતેવાસી ઉત્તમ, તૈસી સ્વામી સુખકંદજી, કહાનજી સ્વામી પ્રત્યક્ષ પંડિત, મિથ્યાકુંદનિકંદાજી. મૂલજી સ્વામીના સીષ સુંદર, વદન સુધારસ ચંદાજી, પુંજાજી સ્વામી ગુણદરીયા, મહાતમવંત મણુંદાજી. તસ લઘુભ્રાતા ગુણવખ્યાતા, વૃદ્ધ મુની કેવીદાજી, વ્યાખ્યાની વીવીધાપદેસી, પ્રતીબોધ્યા જનવૃંદાજી, તસ પદસેવક રૂષી એડીદાસે, અમરસી પણ સંગેજી, ત્રેસઠ ઢાલે એ રાસ બનાવ્યા, આનંદ અંગ ઉમંગજી. ઉગણીસે ઉગણીસની સાલે, વઇસાક શુકલ પક્ષેજી, તક્ષ ત્રી(જ) સસીવાર સંગે, સંધ સકલ સમક્ષેછે. ગેડલ ગામે ઉત્તમ ઠામે, ગાયો એહ ચરિત્ર, એક ચીતે થઈ જે સાંભલસ્પે, થાસ્ય પરમ પવિત્રજી. ગુરૂ લઘુ અક્ષર ઉછોઅધિકે, કહીવાણું હેાય જેહ,
ત્રીવીધે ત્રીવીધે મુઝને હેર્યો, મીછામી દુક્કડ તેજી. (૧) લ.સં.૧૯૫૫ શ્રા.શુ.૧૦ લ. ભાવસાર પીતાંબર કરી રહેવાસી ગોંડલના. ૫.સં.૨૦-૧૫, ધો.સ.ભં. (૨૦૧૧) + બ્રહ્મદત્ત ચક્રવર્તી રાસ (અથવા ચિભૂતિ રાસ) ૬
ઉ૯લાસ ૧૧૨ ઢાળ ૨.સં.૧૯૫૦ આસો વદ ૧૧ બુધ નવાનગર
૪ ઉલ્લાસમાં, ૧માં ઢાલ ૨૧ ગાથા ૫૨૬, ૨માં ઢાલ ૨૩ ગાથા ૫૮૩, ૩માં ઢાલ ૧૯ ગાથા ૪૪૬, ૪માં હાલ ૨૧ ગાથા ૫૫૮ રચી રાસ અધૂરો મૂકી કવિ સં.૧૯૨૭માં સ્વર્ગસ્થ થયા. પછી ભાવનગરવાળા ઉમેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org