SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ વીસમી સદી [૩૫] ખેડીદાસ-ખાડાજી સ્વામી પ્રકાશિત ઃ ૧. જુએ છેલ્લે ચેાવીસી’ને અંતે. (૫૦૦૯) + ૨૪ તીથંકરનુ` ચાઢાળિયુ· ર.સ.૧૯૧૮ શુ.૧૩ સામવાર થાનમાં - - આદિ - ઢાળ ૧લી. કાનજી ચાખડીએ ચડીનેખડયા તા ભલે પડચા રે લેાલ – દેશી. પ્રભુજી આદિ જિજ્ઞેસર નાભિનરેસરનંદના રે લેાલ, મજા માનજો મહારાજ ઢાલ ૪થી. પધારે પિયર ભણી – દેશી મારા મનના માહત મલીનાથ, તનુ નીલ વરણ સુકમાલ વચન છે રસાલ, સુગુણ જિત સાહિબા. અત * ચેાથી ઢાળ રસાળ રાગે કરી, કર જોડી કહે ખેાડીદાસ પુરા મુઝ આસ, આદિ – કળશ થાન વાસે મન ઉલાસે ઉગણીસે· અષ્ટાદશે ચંદ વારે શુક્લ પક્ષે ગાઈયા ગુણ તરસે. પ્રકાશિત ઃ ૧. જુએ છેલ્લે ‘ચાવીસી'ને અંતે. (૫૦૧૦) અજના સત્તીનેા રાસ ૯૩ ઢાળ ર.સ`.૧૯૧૯ વૈ.શુ.૩ સામ ગોંડલમાં દુહા પ્રભુ વીર જીણુંદ પદ, કૈવલતત્ત્વનિધાન, બસ પસારા સપજે, દ્ધિ વૃદ્ધ સુપ્રધાન. તું વરદા તું સારદા, હુંસાસની વિમાય, દેયા બુદ્ધિ નીરમલિ, આણજ્યેા અક્ષર ઠાય. ગુરૂ નમીયે ગુરૂતા ભણી, ગુરૂ સમ અવર ન દાય, ગુરૂપદપ કજ સેવતાં, ગુરૂ ગૌતમ સમ હાય. શ્રી ગુરૂદેવ પસાયથી, રચું અTMજના રાસ, સતિયા માંહી સિરામણી, સીયલે સદા સુખવાસ. સીયલ સમેવડ કે નહીં, સિયલે સુભ ગતી હોય, સીવસુખ પામે સિયલથી, સિલ પાલેા સહુ ક્રાય. એક ચિત્તથી સાંભલે, સિલને અધિકાર, નરનારી એ ધમથી, પામ્યા ભવને પાર. Jain Education International સુગુ. ७ For Private & Personal Use Only ૩ ४ www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy