________________
એડીદાસ-ખેડાજી સ્વામી [૩૪] જૈન ગૂર્જર કવિએ ૬ અંત – રસ ઇંદુ નિધાન શરિ સહી રે, સંવત સુશોભિત અશ્વિન
માસ. હે લાલ. શુકલ પક્ષે તિથિ દશી રે જોડી જેતપુર રહી ચોમાસ
હો લાલ. ૨૫ પ્રકાશિત ઃ ૧. જુએ છેલ્લે “ચોવીસીને અંતે. (૫૦૦૭) + જુગટ પચીશી ર.સં.૧૯૦૧ ()[૧૯૧-] આસો ૮ આદિ –
સે ગુરૂ ચરણે રે નમીએ દેશી છેલછબીલા રે સુણજે વૈર વિરોધ વ્યસન અવગુણજે શિક્ષા કાને રે ધરજે લાજ ઘટે તે કાજ ન કરજે
છેલછબીલા રે સુણ – ૧ અંત – શશિ નિધિ રે ચંદ્ર, અષ્ટમી અશ્વિન માસ આનંદ
જુગટ પચીસી રે જેડી, કહે એડીદાસ વ્યસન ઘો છોડી. છેલ. રપ
પ્રકાશિત ઃ ૧. જુઓ છેલે “વીસી'ને અંતે. (૫oo૮) + બહુતરી ૭૨ કડી .સં.૧૯૧૮ જ્ઞાનપંચમી [કારતક શ.૫] આદિ– કવિ લઘુતાઈ વર્ણન – મનહર છંદ
પ્રણમું પરમ જ્ઞાન ધરું સુગુરૂકે ધ્યાન પરિહર માન કરું, ગ્રંથ બનાવજી સરસ્વતિ મતિ શુદ્ધ, આપ નિરમળ બુદ્ધ વરણ વિરૂદ્ધ નાવે, ફાવે સબ દાવજી લઘુ વય મુજ મેં તો, જાનું ન ગંભીર ગુઝ, બાળક કવિતા બુઝ, હસે કવિરાયજી શુદ્ધ ઉપદેશ કુડ, કપટ ન કરીને લેશ
જ્ઞાનમેં પ્રવેશ, એડીદાસ શુભ ભાવજી. અંત – સિદ્ધિ શશિ નિધિ ચંદ, જ્ઞાનપંચમી આનંદ
મનહર છંદ કિયે, બાળ કવિતાઈ હે ગુરૂ ગિરિ સિદ્ધ ઇસ તાહીકે શિક્ષાને શીષ નેણશી મુનીશ જાકી, પુરણ પુન્યાઇ હે મુળજી સ્વામી મહંત, જસ કરતી અનંત તસ શીષ પંજાજી કી, જગતમેં સવાઈ હે. સગુણ અનુજ તાસ, ડોસેજી સ્વામી કલાસ તસ શીષ એડીદાસ, બતરી બનાઈ હૈ.
૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org