________________
વીસમી સદી
[૬૩] ખેડીદાસ-ખેડાજી સ્વામી, રસ ઈદુ નિધિ શશિ વરસે પિસ શુદ પ્રથમ તિથિ વાર થાવર સ્થિર ચિત્તે ગામ ગાંડલ હેજથી, ચાર ઢાળ રસાળ રૂડી જેડી ગુરૂ ગુણમાલ એ નિસુણે બાળગોપાળ ભાવે તસ ઘર પુણ્ય પ્રમાલ એ.
પ્રકાશિત ઃ ૧. જુઓ છેલ્લે “વીસી'ને અંતે. (૫oo8) + જોબન પચીસી ૨.સં.૧૯૧૬ પોષ શુ.૧૫ ગોંડલમાં આદિ- માતાજી મરૂદેવા રે ભરતને એમ કહે – દેશી જોબનિયાને લટકે રે દહાડા ચારને
પુર પાણીનું જાતાં ન લાગે વાર જે કાચને કુપ ભટક્યો કટકા થઈ પડે
અથિર ડાભઅણી ઉપર જળ ઠાર જે – અંત – સંવત ઊગણુસે સેળ ને પોસ પુરણ તિથિ
જવન પચીસી જેડી ગેડલ વાસ છે ગુરૂ પુંજી સ્વામી ગુણના ૫ જ છે વૃદ્ધ રૂષિને શિષ કહે ખેડીદાસ – જોબનિયાન ર૫ [ડિકેટલોગબીજે ભા.૧ (પૃ.૨૩૦).]
પ્રકાશિતઃ ૧. જુઓ છેલે ચોવીસીને અંતે. [૨. જૈન સઝાયમાલા ભા. ૨ (બાલાભાઈ).] (૨૦૦૫) + તસ્કર પચીસી .સં.૧૯૧૬ આસો [જેતપુરમાં આદિ– રઘુપતિ રામ રૂદામાં રહેજો રે – દેશી
ચોરી ચીત ના ધરે નરનારી રે, પંચમેં પરતીત તુમારી ચોરની ચૌટે ચરચા થાય રે, ફટ ફટ લેકમાં નિંદાય રે
કલંકે કુળ લજવાઈ, ચોરી ચીત ન ધરો નરનારી રે. ૨ અત – ચેરી અવગુણ કેતા પ્રકાશું રે, ઓગણીશું સેળને આસુ રે, જેડી પુર ફતેત [? જેતપુર] ચોમાસું.
ચારી. ૨૫ પ્રકાશિત ઃ ૧. જુઓ છેલે “વીસી'ને અંતે. [૨. જૈન સઝાયમાલા (બાલાભાઈ) ભા.ર.] (૫૦૦૬) + નિરંજન પચીશી ર.સં.૧૯૧૬ આસો શુ.૧૩ જેતપુરમાં આદિ- લાલ પિયારીને સાહિબ રે એ દેશી નમીએ નાથ નિરંજન દેવને રે, નિશે સંપતિ સુખ ભરપુર છે,
લાલ, લાલ સનેહી સાજન સાંભળે રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org