________________
ઋદ્ધિશ્રી
[૬૨]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૫૩.]
૧૪૨૯. ઋદ્ધિથી (સાધ્વી) (૫૦૦૧) + પ્રતાપસિહુ ખાધ્યુ રાસ (ઐ.) ર.સ’. ૧૯૧૬ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૫૩.] ૧૪૩૦, પુણ્યસાગરસૂરિ (આંચલિક) (૫૦૦૨) સૂતક સઝાય ચાપાઈ ૨.સ.૧૯૧૬
(૧) સં.૧૯૩૯ લિ. ખોરાકી સેરી ઉપાશ્રય. ૫.સં.૧૩, વીકા. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૫૩.] ૧૪૩૧. ખાડીદાસ-ખાડાજી સ્વામી (સ્થાનકવાસી ગોંડલ સંઘાડા રતનશી-ડુંગરશી-રવજી-મેઘજી-ડાહ્યાજી-નેણશી
જૈન ગૂર્જર કવિએ : હું
-મૂળજી–ડાસાશિ.) હાલારના રાજકેટ ગામમાં વિણક વીરજીને ત્યાં ડાહી નામની પત્નીથી સં.૧૮૯૨ કાર્તિક શુદ ૧૧ને દિને જન્મ. નામ ખાડા, ડાસાજી સ્વામી પાસે સ’.૧૯૦૮ અસાડ શુદ ૧૧ દિને દીક્ષા. ગોંડલમાં સં.૧૯૨૭ ભાદરવા શુદ ૧૧ શિનવારે સ્વસ્થ. આટલી હકીકત તેનું જન્મરિત્ર કવિતામાં પડધરીવાળા રણછેડ હીરજી ખત્રીએ રચેલ સ.૧૯૪૫માં છપાયેલ છે તેમાંથી તેમજ મેંગણીના અમરચંદ ભવાને સં.૧૯૩૧માં છપાવેલ તેના વિશેની કવિતામાંથી લીધેલ છે.
(૫૦૦૩)+ ભીમજી સ્વામીનું ચાઢાલિયુ· (ઐ.) ૪ ઢાળ ર.સ’.૧૯૧૬ પેષ શુ.૧ શિત ગાંડલમાં
સં.૧૮૬૦ માંગરાળમાં ડુંગરશી સ્વામી પાસે દીક્ષા. પિતાનું નામ ચાંપસી, માતાનું નામ ઝમકુ. સં.૧૯૧૫ કા ક વ૬ ૧ને દિને સથારા, પેષ શુદ ૫ દિને સ્વર્ગવાસ, આયુષ્ય ૭૨ વર્ષીનું. આદિ
અંત ~
દુહા
પ્રણમ્ પ્રથમ જિંદને ક્ નિકદ અમદ ચંદણુંદ નરેન્દ્ર તમે, સેવે સુરગુણવૃંદ.
*
ડુંગરશી સ્વામી તણા પટાધર પ્રસીદ્ધ, ભીમજી સ્વામી ગુણુ સ્તવું, નામ થકી નવ નિધ.
કલા
Jain Education International
For Private & Personal Use Only
૧
४
www.jainelibrary.org