SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ વીસમી સદી [૬૧]. દયાવિજય ગુરુગુણ ગાવું બહુ સુખ થાનેં, મધુર કંઠે મલાજી, તસ ઘર લીલાકમલા આર્વે, ગાવે રંગ રસાલાજી. અનુકરમેં સુખસંપદા પામી, સરસ સુધારસ ફરજી, ગુરૂની ભગતી કરતા પ્રાણ, મનનું ધારું કરસેજી. પ્રથમ ગુરૂને પૂછે દેવ તે, ઈમ જિનવરની વાણીજી, ગુરૂના ચકમલ સેવાથી, લહે આતમગુણખાણી. ૧૭ સંવત એગણું રૂદ્ર (૧૯૧૧) વરસે, ચૈત્ર પુનમ સોમવારજી, ઈમ નીરવાણની રચના કીધી, વિજયદેવસૂરી રાજેy. ૧૮ ઈમ શુભ વીરવિજયનું નીરવાણુ બંધુર સિધું રંગરસાલજી, રંગવિજય કહે ભણસે ગણુસે, તસ ઘેર મંગલમાલ. ૧૯ પ્રકાશિત ઃ ૧. . એ. ગૂર્જર કાવ્યસંચય. [પ્રથમ આવૃત્તિ ભા૩ પૃ.૩૫૧-પર.] ૧૪ર૮ દયાવિજય (રંગવિજય-અષભવિજયશિ.) (૫૦૦૦) પંચતીર્થ ગુણનામ વન સ્તવન .સં.૧૯૧૨ મધુ માસ વિસનગરમાં આદિ પત્ર નથી. ૧ તારંગા, ૨ અર્બુદાચલ, ૩ રાણપુર તીર્થ, ૪ નડલાઈ અને ૫ નાડોલ એ પાંચ તીથ પર સ્તવને છે. તે પાંચેની યાત્રા કરતાં વચમાં જે જે ગામો આવ્યાં તેને પણ ઉલ્લેખ છે. અત – ધનધન તિરથ જે કરે એ, સુલભધિ નરનાર, દયાવિજય મુનીશ્વર કહે એ, પાંમે સુખ શ્રીકાર. —-ઈતિ લઘુ પંચતિરથી સ્તવન. કલશ. ઈમ વિશ્વનાયક મુગતિદાયક પ્રણમું હું તિરથપતિ, વીસનગરવાસી જૈન અભ્યાસી ભાઈ જેઠાસા સંઘપતિ. સંવત એગણી બાર વરસે, ભેટીયા મધૂ માસ એ, ગુણ ગાયા રંગે ઉલટ અંગે, ગુણ્યા શ્રી જગદીસ એ. ૨ પંચ તિરથ વંદી મન આનંદી, સાસનદેવી સુખ કરે, રંગ ઋષભ ગુરૂ ચરણસેવા, સકલ સંધ મંગલ વ. ૩ (૧) ઈતિશ્રી પંચતિરથી ગુણ નામ વર્ણન સ્તવન સંપૂર્ણ. શ્રી પાટણનગરે લ. સં.૧૯૧૨ જ્યેષ્ટ વદિ ૮ દીને બુધવારે. શ્રો ઇષ્ટદેવ પ્રસાદે. શુભ ભવતુ. ૫.સંક-૧૩, જશ.સં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy