________________
૨ વિજય
[૬૦] જૈન ગૂર્જર કવિઓ: ૬ ૧૪ર૭, રંગવિજય (તા. વીરવિજયશિ.)
વીરવિજય જુઓ આ પૂર્વે નં.૧૩૪પ.
આ કવિ રંગવિજય કરતાં દીક્ષામાં મોટા બીજ રંગવિજય હતા એ આ રાસમાં કરવામાં આવેલા ઉલ્લેખ પરથી જણાય છે:
જિમ ગુરૂ ગૌતમને થયું રે રાજ, સાંભલી વીર નિરવાણ, તિમ મુઝને તુમ ગયે થકે રે રાજ, પ્રગટો ખેદ અપાર. મેટા રંગવિજય સમજાવતા રે રાજ, સો સે કરી મુઝ વાત રે,
હઈયડુ માહરૂ કમકમે રે રાજ, દેખી તુમ નિરવાણ રે. (૪૯) + વીરવિજય નિર્વાણુ રાસ (ઍ.) ૯ ઢાળ ૨.સં.૧૯૧૧ ચૈત્ર
પૂનમ સોમવાર આદિ– શ્રી સંખેશ્વર પાસજી, પ્રણમું એહના પાય,
અશ્વસેનરાજા-કુલે, જનમ્યા શ્રી જિનરાય. વામા-ઉરસર-હંસલે, ગુણમણરયણભંડાર, જરા નીવારી જાદવ તણી, પ્રગટયો જયજયકારપદમાવતિચરણે નમું, જાગતિ જગવિખ્યાત, સુખલીલા આર્જે સદા, દુઃખનિવારણહાર. સરસતી ભગવતીને નમું, ગુરૂગુણ ગાઉં રસાલ, શ્રી શુભવીર ગુરૂ તણું, ગુણ ગાઉ મહાર. ગુરૂ દ ગુરૂ દેવતા, ગુરૂ ગુણરયણની ખાણ,
ગુણ ગાઉં ગુરૂજી તણું, પ્રગટે ફોડ કલ્યાણ. અંત – ઢાલ ૯. કલશ. તપગચ્છ નંદન સુરતરૂ પ્રગટયા – એ દેશી.
ગાયા રે મેં ગુરુગુણ ગાયા, ઉલટ અંગમાં આણજી.
તપાગચ્છ સીહસૂરીસર, તપગચ્છ કેરે રાયાજી, તાસ સસ સત્યવિજયજી, સત્ય વચન કહાયાછે. સીસ મનહર કપુરવિજયજી, કપુર સમાન કહાયાજી, ખીમાવિજય ખીમાગુણભરીયા, જસવિજય મુનિરાયા. ૧૨ તાસ સસ સંવેગી ગીતારથ, શુભવિજ્ય સોભાગીજી, સુંદર સરસ જગતમેં ચા, વીરવિજય બડભાગી. ૧૩ વીરગુરૂની સભા જગમેં, બલ કરતી જગ વ્યાપીજી, હેવા ગુરૂના ગુણ નવી ગાવે, તે જગતમાં પાપીજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org