SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ વીસમી સદી [૩૫૯] જશવિજય શ્રી હર્ષચંદ હિંદ સદગુરૂ વિજયતે ચઢતી કલા. જસુ પાદપંકજ સેવતા નિત ઈંદ્રચંદ્ર ઉદાર એ, તસુ શીસ ગાવે ગ્યાન પાવૈ વીર બચન શ્રીકાર એ. ૨ (૧) સવગાથા ૫૭ દસકત અ. વીરચંદ યતીકા છે, બનારસ સવાઈરામજીકે વાસ્તે લિષ દીયા સંવત ૧૯૦૯ મિતી પોષ વદિ ૬ રાત્રે શ્રી મકસૂદાવાદ અજીમગંજમેં. પ.સં.પ-૧૩, અનંત.ભં.૨, (કવિની સ્વલિખિત પ્રત) [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૫૦-૫૧.] ૧૪ર૬. જશવિજય (અન્નવિજયશિ.) (૪૯૯૭) વીશી અથવા ૨૪ જિન સ્ત, ૨.સં.૧૯૧૦ આસો શુ.૮ નીમચમાં આદિ- નિંદડલી હે વૈરણ હેય રહી – એ દેશી. ઋષભ જિણેસર સાહિબ, તુમ દીઠે હે મુજ પાપ પુલાય કે, ભવભયથી હું ઉભ, તુમ ચરણે હું આવ્યો મહારાય છે. અંત દેશી જકરીની શ્રી જિન વીર જિનંદ શાસન પતિ બંદીયે. ચૌત્રીસ અતિસય ચરમ જિનવર થી અતિ આનંદભરે, આસોજ ઉજલ અષ્ટમી દિન સંવત ઉગણુસ દસેતરે. અન્નવિજય ગુરૂરાયે સેવી જસવિજય ઉલટ કહ્યો, નીમચ લસકર માંહિ રહિત વીરસ્વામી જસ કહ્યો. ૧૧ (૪૯૯૮) શાંતિ સ્ત, આદિ- શાંતિનિણંદ મયા કરી, દરસણ ઘ મહારાજ, અંત – અવિજય ગુરૂ ગુણનિલે, જસ કહે સુજસ અભંગ, નિમચ નગરે પ્રણમી, ભાવભક્તિ ઉછરંગ. (૧) લિ. પૂનમ્યાગછિય વિજયરાજશાખાયાં રતલામ નય થાવર્યા બજાર મધ્યે સુસ્થાન સં.૧૯૧૧ વૈશાખ શુદિ ૫ ધમમૂર્ત સિવંશ વૃદ્ધ સાજન સમ્યફવ્રતધારક દીવાણુજી શ્રી અંબાલાલજી વાચનાથ. ગ્રંથાગ્રંથ શ્લેકસંખ્યા ૩૬૦. પ.સં.૧૩-૧૩, આ.ક.મં. હિજૈજ્ઞાચિ ભા.૧ (પૃ. ૨૪૧).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૩૪૯-૫૦.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy