________________
રામચંદ
૩૫૮] જૈન ગૂર્જર કવિઓ : ૬ તિહાં પાઠક ગુણખાણુ, શિવચંદ નામૈ દીપતા. તાસુ સીસ લઘુબુદ્ધિ, રામચંદ ભાષા લિખી, સહુ સમઝણને કાજ, પંચંગી પરમાણુ હું. ગુણરાગી બહુ જાણ, ચિંતામણિ જસુ ચિત્તમેં, વિરપીચંદ સુજાણ, ગોત્ર સચેતી દીપત. તસુ સમઝણને કાજ, ઉદ્યમ કરિ રચના કરી,
જૂનાધિક જો દોષ, મિચ્છાદુક્કડ તેહન. (૪૯૫ ખ) તેર કાઠિયા સઝાય ૨.સં.૧૯૧૦ ભા.શુ.૧૦
(૧) સં.૧૯૧૦ આશ્વિન વ.૨ દિન શ્રી ગેપાચલ પ્રસન્ન છયાજી મહારાવ સિંધે કટકે વિરૂદ્ રામચંદ્ર મુનિવરચિતા. પ.સં.૨, [ભં?].
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૪૬-૪૭.] ૧૪રપ, વીરચંદ (પાર્ધચંદ્રગ૭ હર્ષચંદ્રસૂરિ-ઇંદ્રચંદ્રશિ.) (૪૯૯૬) અંતરંગ કુટુંબકબીલાનું ચાઢાલિયું પ૭ કડી .સં.૧૯૦૯
માગશર શુ.૧૧ મકસુદાબાદમાં અજીમગંજમાં આદિ
વામા અંગજ પાસ પ્રભુ, હું પ્રણમું ધરિ દૂસ, અશ્વસેન-કુલ-દિનમણિ, પુરૂષોત્તમ પર પૂસ. અનુભવચિંતામણિરતન-દાયક જગત પ્રમાણે,
...દશશિ દિનકર સદગુરૂ, સૂરિશિરોમણિ જાંણ. ૨ અંત – દિશા પૂરવ પાવન અતિ પરતષ, સોભિત સુંદર દેશ બંગાલા,
પુર મકસૂદાબાદ અજીમગંજમેં, વીર યતીને બનાયા ચઉઢાલા. ૧૦ સંવત્ ઉગણત્રે નવ વર, હિમ ઋતુ મિસિર માસ સીયાલા, શુકલપક્ષ પરતક્ષ મેં ગાયો, મૌન એકાદશી દિન અણીયાલા. ૧૧ અશ્વસેન વામાસુત સાચે, ચિંતામણિ પ્રભુ પાસ નિહાલા, આધી વ્યાધી ઉપાધી ગમાઈ, સાધી વંછિત જગ જયમાલા. ૧૨
કલશ ઈમ પૂવ સૂરી ભણ્યો ભૂરી અંતરંગ કુટંબ એ, ભવી ભાવ આંણી સાર જાણું ધરે ધ્યાન આલંબ એ. જિનવચનસાગર સુખસાગર...વિચાર એ, યશનિલય અનુભવતત્ત્વદાયક સદા બુદ્ધિ પ્રચાર એ. ગુરૂ...અતિશયવંત પરગટ પાસચંદ ગપતિ ભલા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org