________________
વીસમી સદી [૩૫૭]
શામચંદ ચંદ્ર છે અને એકમાં વિજયવિમલ છે. એ કે કૃતિમાં બને નામ મળતાં નથી. પાઠકપદ મળ્યા પછી નામ બદલાયું હોવાનું કદાચ માની શકાય. પણ બાલચંદ્ર નામની સાથે ગુરુનામ અમૃતસમુદ્ર મળે છે, ત્યારે વિજયવિમલની સાથે અમૃતધર્મ નામ મળે છે. આ હકીકત બાલચંદ્ર અને વિજયવિમલ એક હોવા વિશે સંશય પ્રેરે એવી છે. પરંતુ સમય, કાવ્યના આંતરિક સ્વરૂપ ઉપરાંત અન્ય રીતે પણ શ્રી દેશાઈન બને એક માનવા માટે કારણ હોઈ શકે, કેમકે કવિ ઘણા નજીકના સમયના છે.
પહેલી આવૃત્તિમાં કર્તાની ગુરુપરંપરા પ્રીતિવિમલ-ધમસુંદરઅમૃતસમુદ્રશિ. એમ આપેલી, જે ત્રીજી કૃતિમાંથી લીધી ગણાય. પણ ત્યાં અમૃતસમુદ્ર નહીં પણ અમૃતધમ નામ છે. તે ઉપરાંત પ્રીતિવિમલના શિષ્ય ધર્મસુંદર ને એના શિષ્ય અમૃતધામ એવી ચોખવટ નથી. સમકાલીન મુનિઓ તરીકે પણ એ ઉલ્લેખાયા હેય. “સમેતશિખર ગિરિપૂજામાં પણ અમૃતસમુદ્ર નામની વચ્ચે ‘લાભ' શબ્દ આવે છે એ પણ મૂંઝવણ ઊભી કરે એવી બાબત છે.] ૧૪ર૪, રામચંદ (ખ. ક્ષેમકીર્તિશાખા શિવચંદશિ.) (૪૯૫ ક) કમબંધ વિચાર ર.સં.૧૯૦૭(૮) કારતક શુ.૫ ગ્વાલિયર
પાસે સિંધિયા કટકમાં આદિ – કમબંધ સુવિચાર, ચ્યાર તરે સુ ગૂંથિયો,
ભાષામેં સુખકાર, સુગમ ભણું લધુ બુદ્ધિ શું. અણહારિ આહારિ, જીવ હુવે કિણકિણ સમ,
તેરે દ્વાર વિચાર, ભાષામેં કડિસું સુગમ. અંત - જડ ચેતન પરજાય, કરમબંધ છે જે કહ્યૌ,
તી આહાર વિચાર, સપ્રતિપક્ષી છવકે. એ તીને અધિકાર, પન્નવણાગમ જેયર્ન, ભાષામેં સુખકાર, મતિ અનુસારે ગૂંથિયા. સસ(અડ) પૂરણ નવ એક, સંવત સંખ્યા જણિયે, કાર્તિક માસ ઉદાર, જ્ઞાનપંચમી શોભતી. રોપાચલને પાસ, સિધ્યા કરુક સુહામણે, ઇહાં એ ઉદ્યમ કીધ, સંપૂરણ રચના થઈ
(કાશીમેં પૂરણ ભયો) વડ ખરતરગણ માંહિં, ક્ષેમકીતિશાખા ભલી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org