________________
બાલચં-વિજયવિમલ
(૪૯૯૩) + સમેતશિખર ગિરિ પૂજા ર.સં.૧૯૦૮ કા,શુ, આદિ ચાવીસે જિતવર તણા, પ્રણમી ભાવે પાય, સમેતશિખર ગિરિરાયની, પૂજ કર મન લાય. અંત – ભવિજત શિખર સમેત વધાવે,
વીસ જિનેસર મુગતિ સિધા એ, એ તીરથ જગ ચાવે.
[૩૫૬] જૈન ગૂર્જર કવિએ ઃ ૬
*
४
સંવત સિધ્ધિ નભ નિધિ વસુધા સુભ, કાન્તિક સુદિ પણ ચાવે, જિનસૌભાગ્ય સૂરીસર ગુણનિધિ, ખરતરગચ્છપતિ ચાવે. અમૃત લાભ સમુદ્ર પસાયે, પૂજ રચી મન ભાવે, બાલચંદ્ર પરમાતમ પ્રભુકા, હરખ હરખ ગુણ ગાવેા. પ્રકાશિત : ૧. પૂજાસંગ્રહ પૃ.૧૪૧થી ૧૬૮. (૪૯૯૪) + ૫ ચકલ્યાણક પૂજા ર.સં.૧૯૧૩ શ્રા.શુ.પ વિકાનેર આદિ– યાતિરૂપ જગદીશનું, અદ્દભુત રૂપ અનૂપ,
પ્રવચન પ્રભુતા પ્રગટ પણ, જયજય યેાતિ સરૂપ. ચાવીસે જિતવર તમી, પચકલ્યાણક રૂપ, શાસનનાયક વરવું, દન જ્ઞાન સરૂપ.
અંત – તેજ તણિ સમ રાજે, પ્રભુઢ્ઢા તેજ.
Jain Education International
એક સમય પ્રભુ ઊરધ ગતિ કર, મુક્તિમહલ સુવિરાજે,
૧
For Private & Personal Use Only
પ
૨
*
સંવત એગણીસે તેઢા(રા)ત્તર, શ્રાવણ શુદ્ધિ પખ રાજે, શ્રી જિનરાજ તણા ગુણ ગાયા, પંચમી દિવસ સમાજે. શ્રી વિક્રમપુર નગર મનહર, શ્રી સંધ સકલ સમાજે, પંચકલ્યાણક પૂજા પ્રભુકી, કીની હિતસુખ કાજે, શ્રી ખરતરગચ્છનાયક લાયક, યુગપ્રધાનપદ છાજે, જંગમ ગુરૂ ભટ્ટારકવર શ્રી, જિનસૌભાગ્ય સુરાજે. પ્રીતિવિલાસ ધર્માંસુંદરગણિ, અમૃતધમ સુભ્રાજે, પાઠક વિજયવિમલ પ્રભુદેં ગુણ, ગાવત ધન જિમ ગાજે. હ*સવિલાસ પ્રવર ગણિવરકી, પ્રેરણયા સુસમાજે, શ્રી જિનવરકી સ્તવના કીધી, ધમપ્રભાવન કાજે, પ્રકાશિત ઃ ૧. પૂર્જાસગ્રહ પૃ.૧૬૯થી ૧૯૯, [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૪૭-૪૯. એ કૃતિએમાં કર્તાનામ બાલ
૧
૫
ૐ
७
८
www.jainelibrary.org