________________
વીસમી સદી
[૩૫] બાલચંદ-વિજયવિમલ શ્રી જિનમહેંદ્ર સૂરિસરૂ રે લાલ, પરઘલ સાથ સામ્રાજ્ય રે વિ. ભ. ૭ ચોમાસે ઈણ થાનકે રે લાલ, ઉછરંગે કી ભલ્લ રે વિ. સંધ ભક્તિ બહુ સાચવે રે લાલ, સંધનાયક દાનમહલ રે વિ. ભ. ૮ એહ સ્તવન ગુણે સુણ રે લાલ, દુર હુવે દુખધંધ ૨ વિ. " આગમવાણી જયર્ન રે લાલ, એહ કહ્યો સંબંધ રે વિ. ભ. ૯ ભૂલો જે પરમાદમે રે લાલ, કવિજન સોયો એહ રે વિ. ભોલી ડાલી ભક્તડી રે લાલ, મેં પરકાસી તેહ રે વિ. ભ. ૧૦ ઉડગણુ રવિ સસી જો લગે રે લાલ, જ્યાં લગ મેરૂ ગિરદ રે વિ.
ગ્યાંનપ્રકાશ હો સદા રે લાલ, કહે મુનિ કેસરીચંદ રે વિ. ભ. ૧૧ (૧) સં.૧૯૦૬ મિગશર સુદિ ૩ દિને શ્રી કેટા રામપુરા મળે. ૫.સં૫-૧૩, અનંત. ભં.૨.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૪૪-૪૫]. ૧૪૨૩. બાલચંદ–વિજયવિમલ (ખ. અમૃતસમુદ્રશિ.) (૪૦૯૨) સમેતશિખર રાસ ર.સં.૧૯૦૭ વૈશાખ શુદિ અજીમગંજમાં આદિ – વાંદી વીસ જિનેસરૂ, રચણ્યું રાસ રસાલ,
તીરથ શિખર સમેતની, મહિમા વડી વિસાલ. અંત – ખરતરગપતિ મહિમાધારી, જાકો જસ વિખ્યાત છે,
જયશ્રી જિનસૌભાગ્ય સૂરીસર, અમૃતવચન હું ગાતજી. તાસુ પ્રસાયે રાસ રચ્યો એ, અમૃતસમુદ્રને સાસજી, બાલચંદ્ર નિજ મતિ અનુસાર, સોળો વિબુધ સુજગીસજી. સંવત એગણસેં સિતડેત્તર સુદિ વૈશાખ સુઢાલજી, રાસ અછમગજ માંહે કીનો, ભણતાં મંગલમાલછે.
કળશ ઈમ સયલસુખકર વીસ જિનવર, સંથણ્યા મન ગગહીં, ગિર શિખર તીરથ તણી, મહિમા ભવિજન લય લહી. શ્રી જિનસૌભાગ્ય સુરિંદને સુપસાય વરણ્ય રાસ એ,
કહે બાલચંદ એ શ્રવણ સુણતાં સદા આનંદ ભાસ એ. (૧) પ.સં.૮-૧૨, ર.એસ. બી.ડી.૧૯૯ નં.૧૧૮૩. (૨) સં.૧૯૧૯ ચે.વ.૧૧ અજીમગંજ મથે લિ. ૫.સં.૬, મહિમા. પિો.૬૩. (૩) ૫.સં. ૯-૧૧, ગુ. નં.૫૫-૨૬. (૪) પ.સં.૧૨, જિ.ચા. પો.૮૩ નં.૨૧૦૮ (૪) સં.૧૯૩૧ કા.શુ.૧૫, ૫.સં.૮, જય. પિ.૧૪.
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only