________________
ચિદાન'દ-કપૂર દ [૩૨] જૈન ગૂર્જર કવિએ : ૬ પૃ.૯૩-૧૦૬ ને ‘દયાછત્તીસી' પૃ.૧૦૬-૧૨૦ પ્રગટ થયેલ છે. [૨. ચિદાનંદકૃત સ સંગ્રહ. ૩. રત્નસાર ભા.ર તથા અન્યત્ર.] (૪૯૮૪) + સ્વરાય ૪૫૩ કડી ૨.સ.૧૯૦૭
આમાંના કેટલાક દોહાના વિવેચન માટે જુએ જૈતયુગ પુ.૨ પૃ.૨૬૩. આદિ – (૧-૨ અર્હત્ સ્તુતિ અને સરસ્વતીની સ્તુતિ એ આદિમાં છયમાં છે. પછી દેાહા આવે છે. ૩ સરસ્વતિને વચનવિલાસ દેવા વિનતિ, ૪-૮ સિદ્ધ સ્તુતિ. પછી ગ્રંથના હેતુ બતાવે છેઃ) સ્વરકા ઉદય પિછાનિયે, અતિ થિરતા ચિત ધાર તાથે' શુભાશુભ કીજિયે, ભાવી વસ્તુવિચાર. અંત – કર્યાં એમ સ ંક્ષેપથી, ગ્રંથ સ્વરે દય સાર,
૪૫૩
સંવતસર સુનિ પૂર્ણતા, નંદ ચંદ ચિત ધાર. (૧) મુનિ કપુરચંદજિકૃત સ્વરાય સંપૂર્ણ. પ.સં.૯-૨૨, ડા. પાલણુ. દા.૩૯ ન.૧૨૮. (૨) સં.૧૯૪૦ ચૈ.શુ.૮ ૫. ધનસુખ લિ. પ.સં. ૨૨, જિ.ચા. પેા.૮૩ નં.૨૧૦૩. [મુપુમૂહસૂચી, રાહસૂચી ભા.૧, હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૪૩, ૫૫૪).]
[પ્રકાશિત ઃ ૧. ચિદાનંદકૃત સર્વસંગ્રહ.]
(૪૯૮૫) + ચિટ્ઠાનંદ બહેાતરી [અથવા પદસંગ્રહ]
(૧) ઇતિ પદે ૬૨ શ્રી અનુભવવિલાસ સંપૂર્ણ. લિ.૧૯૧૦ આસે વિદ ૧ ભામ. ઠાકાર નરભેરામ અમુલખેન શ્રી પાટણ નગરે આદિજિતપ્રસાદાત્. ૫.સ.૧૩-૧૫, આ.ક.ભ. (૨) લ.સં.૧૯૨૫ શાકે ૧૭૯૦ ભાદરવા શુક્લ છ સેામવાર સંપૂર્ણ, મુનિરાજશ્રી કપૂરચંદજીકૃત ગ્રંથાવલીમાં. (૩) સં.૧૯૧૭ શ્રા.વ.૪ ગુરૂ સુબાઈ મધ્યે બ્રા. ચતુર્ભુજેણુ લિ. પસ. ૧૫-૧૨, જશ.સ. નં.૪૬૧. [મુપુગૃહસૂચી, હેજૈનાસૂચિ ભા.૧ (પૃ.૪૩૧),] પ્રકાશિત ઃ ૧. જુએ ‘પ્રશ્નમાલા અને ઉત્તરમાલા'ની નીચે. ર.પ્રકા ભીમસિંહ માણુક. [૩. ચિદાનંદકૃત સ સંગ્રહ. ૪. રત્નસાર ભાર તથા અન્યત્ર.]
(૪૯૮૬) + પુદ્ગલ ગીતા
આદિ – સંતા દેખીયે છે, પરગટ પુદ્ગલ જાલ તમાસા.
પુદ્ગલ ખાણા પુદ્ગલ પીણે, પુદ્ગલ હુંથી કાયા, વણું ગંધ ૨સ ક્રસ સહુએ, પુદ્ગલ હુંકી માયા. બાલ ખ્યાલ રચિયા એ અનુપમ અ૫તિ અનુસાર
અત
Fot
Jain Education International
૧૦
For Private & Personal Use Only
સા. ૧
www.jainelibrary.org