________________
વીસમી સદી
[૩પ૩]
વિનયચંદ્ર બાલ જીવકું અતિ ઉપગારી, ચિદાનંદ સુખકાર. સં. ૧૦૮ [હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૫૦, ૫૭૮).]
પ્રકાશિત ઃ ૧. સજજન સન્મિત્ર, પૃ.૫૦પથી પ૧૩. [૨. ચિદાનંદકૃત સર્વસંગ્રહ. ૩. રતનસર ભા. ૨ તથા અન્યત્ર.] (૪૯૮૭) પરમાત્મા છત્રીસી આદિ
પરમદેવ પરમાતમા, પરમ જ્યોતિ જગદીસ
પરમ ભાવ ઉર આનકે, પ્રણમત હું નિસદીસ. અંત – પરમાતમ છત્રીસીકે, પઢિ પ્રીતિ સંભાર ચિદાનંદ તુમ પ્રતિ લખી, આતમકે ઉદ્ધાર.
૩૬ [જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૧૪).]
પ્રકાશિતઃ ૧. સજજન સન્મિત્ર, પૃ.૫૧થી ૫૧૮. [૨. ચિદાનંદકૃત સર્વસંગ્રહ. ૩. સઝાય પદ સ્તવન સંગ્રહ તથા અન્યત્ર.] (૪૯૮૮) + હિતશિક્ષારૂપ દેહા ૪૧ દેહા
પ્રકાશિતઃ ૧. સજજન સન્મિત્ર, પૃ.૫૧૮-૫૨૧. [૨. સઝાય પદ સ્તવન સંગ્રહ તથા અન્યત્ર.] (૪૯૮૯) + સવૈયા
(૧) લિપિકૃત લહીયા લાલજી કલ્યાણ શ્રી ભાવનગર મધ્યે સં. ૧૯૬૧ના ૪ વદ ૧૪ ચૌદશ. પ.સં.૫-૧૭, આત્માનંદ સભા ભાવ.
પ્રકાશિતઃ ૧. સજજન સન્મિત્ર, પૃ.૪૮૫થી ૪૯૪. [૨. ચિદાનંદકૃત સર્વસંગ્રહ. ૩. સઝાય પદ સ્તવન સંગ્રહ તથા અન્યત્ર.]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૩૮-૪૧.] ૧૪ર૧. વિનયચંદ્ર (સ્થા. શ્રાવક, હમીરસુનિશિ.)
કુંટ એસવાલ, ગોકુલચંદના પુત્ર. (૪૯૯૦) + ચાવીસી સં.૧૯૦૬ આદિ – ઋષભદેવ સ્ત. ઉમાદે ભટિયાણી હે – દેશી
શ્રી આદીશ્વર સ્વામી છે પ્રણમ્ સિર નામી તુમ ભણી, પ્રભુ અંતરયામી આપ માં પર મહેર કરીને હે,
મેટીજે, ચિંતા મન તણું, મારા કાટ પુરાકૃત પાપ. શ્રી. ૧ ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org