________________
વીસમી સદી
[૩૫૧]
ચિદાનંદ-કપૂરચંદ
ચિદાનંદ તસ મહેરથી, સફલ ફલી મનઆસ. –ઇતિશ્રી મહારાજશ્રી કપુરચંદજી કૃત દયાછત્તીસી સંપૂર્ણ.
(૧) પઠનાર્થ સાહા ભાઈચંદ અમરસીની પ્રત છે શ્રી પાલીતાણું વાસ્ય (વાસ્તવ્ય) શ્રી આદિનાથપ્રસાદ. પ.સ.૪૧૨, તિલક. ભ. મહુવા પિ.નં.૮.
પ્રકાશિતઃ ૧. જુઓ “પ્રશ્નમાલા અને ઉત્તરમાલાને અંતે. [૨. ચિદાનંદકૃત સવસંગ્રહ. ૩. રત્નસાર ભા.૨.] (૪૯૮૩) + પ્રશ્નમાલા અને ઉત્તરમાલા (પ્રશ્નોત્તરમાલા) ર.સં.
૧૯૦૬ કાર્તિક શુ.૧૩ અચલવાર ભાવનગરમાં આદિ– (પ્રશ્નમાલા)
પરમ જ્યોતિ પરમાતમા, પરમાનંદ અનૂપ, નમો સિદ્ધ સુખકર સદા, લલાતીત ચિરૂપ.
કહા સુધિ અરૂ વિષયિ કહા, કહા સુસંગ કુસંગ,
કહા રંગ પતંગકા, કહા મજીઠના રંગ, (ઉત્તરમાલા)
દેવશ્રી અરીહંત નિરાગી, દયા મૂલ શુચિ ધર્મ સુભાગી,
હિતોપદેશી ગુરૂ સુસાધ, જે ધારત ગુણ અગમ અગાધ. ૧ અંત – પ્રશ્નોત્તર ઈમ કહેવિ વિચારિ, અતિ સંક્ષેપ બુદ્ધિ અનુસારી, અતિ વિસ્તાર અર્થ ઈણ વેરા, સુનત મિટે મિથ્યાત અંધેરા. ૩૮
કલશ રસ પૂર્ણ નંદ સુચંદ વત્સર માસ કાર્તિક જાણીયે પક્ષ ઉજલ તિથ ત્રયોદશી વાર અચલ વખાણીયે આદિ સુપાસ પસાય પામી ભાવનગર રહી કરી ચિદાનંદ જિનંદ વાણી કહિ ભવસાગર તરી.
(૧) પ.સં.૪, દાન. નં.૧૧૪૬. (૨) દા. ગૌડબેસી પુનમચંદ. મુનિ રાજશ્રી કપૂરચંદજીકૃત ગ્રંથાવલીમાં (જુઓ નીચે).
પ્રકાશિતઃ ૧. મુનિરાજશ્રી કપુરચંદજીકૃત ગ્રંથાવલી સં.૧૯૨૫. વંચ મુરધર મિત. છાપખાના મથે છપા. શાકે ૧૭૦૦ ભા.વ.૨ આ રીત મુખપૃષ્ઠવાળી ચોપડી શિલાછાપમાં છપાવી છે પૃ.૧૨૦. તેમાં “ચિદાનંદ બહતરી પૃ.૧-૭૦. “પુદ્ગલ ગીતા” પૃ.૭૧-૯૩, “પ્રશ્નમાલા ઉત્તરમાલા”
૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org