SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાત [૩૪] જૈન ગૂર્જર કવિઓ : ૬ શ્રી પૂજ્ય હર્ષચંદજી સં.૧૮૫૭ પદસ્થાપના. ૬૭. શ્રી પૂજ્યશ્રી જ્યચંદજીજી સં.૧૮૭૯ પદસ્થાપના આગલ ગણું ૧૯૩૯ હુર્યો. શુદ્ધ પાટ ગણી ૨૦૦૪. તેહના સાધુ ૧૧૧૬૦૦૦ પરીવાર હુએ. જે હિંસ્યા પ્રરૂપચ્ચે અને જે દયાધમ ૧ તે આરાધક કહી. શ્રી મહાનશીથ માંહિં કહ્યું છે તથા વીસતારે દુમસડડીયા મધ્યે વિસ્તારૅ છે. તથા મહાપન્નવણા મળે એહ પાઠ પ્રગટ છે. જીવા રવા આયરીયા હોસ્થા ઉયઉય પૂયા ભવીસ્સઈ એ પાઠ છે. ગાથા. મહાપન્નવણા ગ્રંથ માંહે. આગમ કહ્યો તે ઉદાર, રૂપા છવા નામેં દય આયુરીયા થાસે તે જ વિચાર. સં.૧૫૦૫ સમયે ઋષિ ભાણા. ૧. ઋષિ ભીમા. ઋષિ જૂના. ૩. ઋષિ શરવા. ૪. ૪. જગમાલ પ્રમુખ ઠાણે ૬૭ શુદ્ધ ચરિત્ર પાલતા દયાધમ પ્રવર્તાવતા હવા તે અવસરે અણહિલપુર પાટણના વાસી વસા એસવાલ સાહા રૂપા તે પ્રતિબંધ પામી તે સાધુ પાસે દીક્ષા લીધી. પછે શ્રી અમદાવાદ મધ્યે સર્વે સંઘે મિલીને શ્રી રૂપાજીને સંવત ૧૫૨૫ વર્ષે પદસ્થાપના કરી. અને લકે સાહા શ્રાવક થયા તેહને નામેં શ્રી લૌકાગચછની સ્થાપના કરી. તો એ લૌકાગળને પ્રથમ માટે શ્રી રૂપજીજી થયા. તિનો મોટો ઉપગાર જાણો. ૧. તિહાંને પાટે શ્રી જીવજી થયા, તિહને. ૨ તિહાંને પાટે શ્રી વડ વરસિંહજી ૩ જેહ થકી શ્રી બહ લકાગછની સ્થાપના પ્રવર્તી. વરસિંહજી ૩-લઘુ વરસિંહજી જસવંતજી પ-રૂપસિંહજી ૬દામોદરજી ૭-કમસિંહજી ૮-કેશવજી ૯-તેજસિંહજી ૧૦–કન્ડજી ૧૧ -તુલસીદાસજી ૧૨-જગરૂપજી ૧૩-જગજીવનજી ૧૪-મેઘરાજજી ૧૫સોમચંદજી ૧૬- હર્ષચંદજી ૧૭-જયચંદજી વિદ્યમાન જયવંતા વિચારે છે. ઇતિશ્રી ગ્રંથસંખ્યા ૧૨૧૬ ટીકા પ૧૪૪ એવં ગ્રંથ ૬૩૬૦ સં. ૧૮૭૯ના વર્ષે દ્વિતીય ચૈત્ર વદિ દ દિને વાર ગુર લિ. શ્રીમદ્દ ભટ્ટારિક પુરિંદર શ્રી ૬ શ્રી પૂજ્યજી ઋષિ શ્રી ૬ શ્રી કાંહજી તન્શિષ્ય પ્રવર પંડિતોત્તમ પૂજ્ય શ્વ. શ્રી ૫ જયચંદ્રજીજી. તષ્યિ પૂજ્ય . શ્રી ૫ ભાગ્યચંદ્રજીજી. પ.સ.૧૭૨, આત્માનંદ સભા ભાવનગર પિ.૭. (૪૯૪૦) જીવાભિગમસૂત્ર બાલા, (૧) તપાગચ્છ પં. સૌભાગ્યવંસ શિ. પં. કનકલંસ શિ. યુક્ત શિ. લિ. તિલેકહંસ હુકમહંસગણિ લપિકૃત્વા કટાલીયા મધે સં.૧૮૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy