SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમી સદી [૩૫] અજ્ઞાત શાકે ૧૭૪૪ પ્ર. આસો વદિ પ શુક્ર તૃતીય પ્રહરે. પ.સં.૩૩૪, ઘોઘા. (૪૯૪૧) લધુસંગ્રહણી બાલા, મૂલ હરિભદ્રકૃત. (૧) લ.સં.૧૮૭૯, પ.સં.૫, પ્રકા.ભં. દા.૫૪ નં.૪૯૬. (૪૯૪૨) લઘુ ચાણક્યનીતિ સ્તબક (૧) લ.સં.૧૮૭૯, પ.સં.૮, પ્રકા.ભં. નં.૧૦૦૮. (૪૯૪૩) દીવાલી કપ બાલા, (૧) લ.સં.૧૮૭૯, પ.સં.૪૯, વિ.દા. નં.૭૭૬. (૯૪૪) કલપસૂત્ર બાલા. (૧) સં.૧૮૭૯, ગ્રં.૫૦૦૦, ૫.સં.૧૪૧, સેલા. નં.૧૩૫ર૭. (૪૯૫ક) પ્રશ્નોત્તર ગ્રંથ આમાં ૫૧૮ પ્રશ્નોના ઉત્તર ગુ.માં છે. (૧) સં.૧૮૮૦ શાકે ૧૭૪૫ માર્ગશિષ શુક્લ પૂણિમ્યા ૧૫ બુધ લિ. પં. નિહાલસુંદરેણ લગછે. પ.સં.૨૨૮, ગોડીજી. નં.૬૨૭. (૪૯૪૫ ખ) લઘુ અને વૃદ્ધ ચાણક્યનીતિ પર બાલા, (૧) સં.૧૮૮૧ માધ શુ.૧૩ સોમસુતવાસરે લ. પં. કૃષ્ણવિજયગણિ શિ. પં. દીપવિજયગણિ પાટણ નગરે પંચાસર પાશ્વત્ર પ્રસાદાત. ૫.સં. ૧૯, વીજાપુર. નં.૫૧૬. (૪૯૪૬) ભાવષત્રિશિકા પર બાલા. મૂળ જ્ઞાનસારકત સં.૧૮૬૫. જુઓ આ પૂર્વે કૃતિક્રમાંક ૪૫૬૧. (૧) સં.૧૮૮૧ વિ.વ.૩ સુરગુરૌ પાદલિપ્તપુરે. પ.સં.૪, જશ.સં. (૪૯૪૭) વગચૂલિયા બાલા (૧) લ.સં.૧૮૮૨, ગ્રંદ ૦૦, ૫.સં.૧૭, સેલા. નં.૨ ૧૫. (૯૪૮) દિવાલી ક૫ સ્તબક મૂળ જિનસુંદરસૂરિકૃત. (૧) લ.સં.૧૮૮૨, પ.સં.૪૧, પ્ર.કા.ભં. નં.૩૧૫. (૪૯૪૯) આત્મશિક્ષા બાલા, (૧) લ.સં.૧૮૮૨, ગં.૭૦૦, પ.સં.૩૨, લી.ભં. દા.૩૫ નં.૧૪. (૪૯૫૦) શ્રીપાલ રાસ કર્થો ખંડ બાલા. મૂલ યશવિજયકૃત. (૧) લ.સં.૧૮૮૫, પ.સં.૫૦, લીંભ. દા.૩૪ નં.૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy