SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ એગણીસમી સદી [૪૩] અજ્ઞાત મેગા તેહના વજીર મ. શ્રી જીવા તેણે સા. લકાને મહેશ્ર્વરી ટાલી ધમ ધાષાના ગષ્ઠ ઉપાધ્યાય સડયંદ પાસે જૈત કરી શ્રાવક નામ ધરાવ્યૌ. પેાસાલે' આવી ગુરૂને વાંદી બેઠા. શિષ્યને ભણવાને. ઉપાધ્યાયે દશવીકાલીક સટીકા ઉત્તારવા આપી તે. સા શ્રી લકે વાંચી ઉતારી. પેાતે પ્રતિ ૧ કીધી. પ્રતિ એક ઉપાધ્યાયને આપી. તે અથ સાંભલાં શુદ્ધ મા હૃદે વિસ્યો. પછે અગાપાંગ ઉત્તરાવ્યા. અર્થ સાંભલીને' પા. શ્રી લખમસીને સમઝાવી તેહ પણ શ્રી સિદ્ધાંત ભણીને... શ્રી દયાધમ પ્રગટ કીધે!, તેણે' સા. શ્રી ભીદે સાઁવી સમઝાવ્યૌ. જણ ૫૪ સું સંધવી ઉત્તરાધી તથા માલવી સમઝીને દીક્ષા લીધી. તિહાંથી લેાંકાગ॰ ઉત્તરાધી કહે'વાણુ. અરડપાડા મધ્યે જણુ ૧૪ સું દીક્ષા લીધી. જુજુવા વિચર્યા, ઋ. શ્રી ભીદાજી. ૪૫. સં.૧૫૪૦ ઋષિશ્રી ભાણાને પાટે ઋ. શ્રી નાતાજી. ૪૬. સં.૧૫૪૫. ઋ. ભીદાને પાટે, ઋ. શ્રી ભીમાજી. ૪૦. સ.૧૫૫૦ ઋ. તાનાજીને પાર્ટ' ઋ. શ્રી જગમાંલજી, ૪૮. સ ́વત્ ૧૫૫૪ વર્ષે ઉત્તરાધિ કહેવા શ્રી સરહવાજી. ૯. સંવત ૧૫૫૮ વર્ષે ઋ. શ્રી પૂજ્ય રૂપજી પાણી. ૫૦. સ ́વત્ ૧૫૬૮ ગુજરાતી કહેવાણા. ઉર્દૂ. ૩ પ્રગટયા અસયતી હીણા પડયા. શ્વેતાંબરે દ્વેષ ધણા કીધા પણ સંજતી સાધુ ઉથ્ય રહેવા. શ્રી પૂજી ઋ. જીવજી સૂરત. ૫૧. સં.૧૫૭૮. સંવત્ ૧૫૮૦ નાગારી તથા ઉત્તરાધી ગછ હવા. શ્રી પૂજ્ય જીવજીને શિષ્ય ઋ હાંના પ્રત્યેનીક થઈ નીકળ્યો. તિણે હેમવિમલસૂરીને' ઊપાઇને તપમતી ગછ સં.૧૫૮૨ કાઢૌ છે. શ્રી પૂજ્ય વડ (મેાટા) વરસ ધજી દેવપટણી, પર. સં.૧૫૮૭, સંવત ૧૬૧૬. કુરજી આચાય સીમતિ નીકલ્યા. લકા સીચા સાવિા સરવા કડૈયા બ્રહ્મા કેથલીયા સાકરટા કરી સીસુમતિ ઇત્યાદિ ભારે મત લેઈ નીકલ્યા. ૫૩. શ્રી લઘુ વરસંઘજી સ`.૧૬૧૬ સાદડીના વાસી. ૫૪. શ્રી પૂજ્ય જસવંતજી સ`.૧૬૪૯ પદસ્થાપના. ૫૫. શ્રી પૂજ્ય રૂપસિંહજી સ ૧૬૮૮ પદસ્થાપના. ૫૬. શ્રી પૂજ્ય શ્રી દામેાદરજી સં.૧૬૯૬ પદસ્થાપના. ૫૭. શ્રી કમસિંહજી સં.૧૬૯૬ પદસ્થાપના. ધનરાજ પક્ષ નીસરી, ૫૮. શ્રી પૂજ્યશ્રી કેસવજી સં.૧૬૯૭ પદસ્થાપના. ૫૯. શ્રી પૂજ્યશ્રી તેજસિંઘજી સ.૧૭૨૧ પદસ્થાપના શ્રી પૂજ્યશ્રી કાહાંનજી. ૬૦. ૬૧. શ્રી પૂજ્યશ્રી તુલસીદાસજી. ૬૨. શ્રી પૂજ્યશ્રી જગરૂપજીજી. ૬૩. શ્રી પૂજ્યશ્રી જગજીવનજી, સં.૧૭૯૮ પદસ્થાપના. ૬૪. શ્રી પૂજ્યશ્રી મેધરાજજી સ`.૧૮૧૭ પદસ્થાપના. ૬૫. શ્રી પૂજયશ્રી સામજી સ.૧૮૩૮ પદસ્થાપના. ૬૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy