________________
અજ્ઞાત
[૩૪] જૈન ગૂર્જર કવિઓ: ૬ (૧) સં.૧૮૭૬ શાકે ૧૭૪૧ ભાર લિ. પં. નેમવિજેન.પ.સં. ૧૦૫, ગુ. નં.૮-૧. (૪૯૩૨) સતસ્મરણ બાલા
(૧) સં.૧૮૭૬, ૫.સં.૪૨, પ્ર.કા.ભં. દા.૭૮ નં.૮૧૩. (૪૯૩૩) મણિપતિ ચરિત્ર બાલા
મૂલ હરિભદ્રસૂરિકૃત.
(૧) સં.૧૮૭૭, પ.સં.૮૦, પ્ર.કા.ભં. દા.૧૦૦ નં.૧૦૯૨. (૪૯૩૪) વિવેકવિલાસ બાલા
(૧) સં.૧૮૭૭, પ.સં.૯૩, પ્ર.કા.ભં. દા.૯૭ નં.૧૦૪૭. (૪૯૩૫) શ્રીપાલ રાસ બાલા,
મૂલ ગુ.માં વિનયવિજય અને યશોવિજ્યકૃત.
(૧) સં.૧૮૭૮ પ.વ.૩ શનિ ભટેવાજી પ્રસાદાત્ ચાણસમા મધ્યે લિ. પુન્યવિજયગણી પં. દયાવિજયગણિ પં. ઋષભ સા. વાંચનાથ. પ.સં.૫૧, જશ.સં. (૪૯૩૬) ઉપદેશસાલ
(૧) સં.૧૮૭૮ ચે.વ.૧૫ મુંબઈ બંદરે ગોડી પાર્શ્વનાથ પ્રસાદાત લ. મુનિ જતનકુશલજી. પ.સં.૨૩, ગોડીજી. નં.૫૫૩. (૪૯૩૭) ષત્રિશિકા (દંડક) સ્તબક
(૧) સં.૧૮૭૮, ૫.સં.૧૩, પ્ર.કા.ભં. નં.૬૯૫. (૪૯૩૮) અનુગદ્વાર સૂત્ર સ્તબક
(૧) લ.સં.૧૮૭૮, પ.સં.૧૧૧, પ્ર.કા.ભં. નં.૧૧૭૪. (૪૯૩૯) કલ્પસૂત્ર બાલા
(૧) શ્રી મહાવીરથી વજસ્વામી પહેલે ઉદય, તેથી તે દેવદ્ધિ ક્ષમાશ્રમણ બીજે ઉદય. વર્ષ ૯૯૨ વાર પછી અસંયતીની પૂજા ચાલી – દશમું આછેરું. વર્ષ ૧૦૦૮ મધ્યે સ્વાંગસૂરી પાટ ઉદય. ત્રીજો ઉદય બેઠો. ૪. શ્રી ૬ ભાણુંછ. ૪૪. સીરહીયા અરહટવાડાના વાસી પા. લખમસીના સમઝાવિલ. સંવત ૧૫૨૮ વષે સા. લકા પા. લખમસી થકી. શ્રી અહેમદાવાદ માંહિ ઉપદેશ માંડવી પોલેં બેસી દીધો. તિડાં શ્રી મહાવીરદેવની શાખા શ્રી સુધર્મ સ્વામીથી ઉદે ૩ ત્રીજે પ્રગટ હ. શ્રી શ્રુતમાગ દયાપરમ ઉદે ત્રીજે પ્રગટ હ. તિહાંથી લૌકાને ગઇ જિનમતની શાખાયે ચાલ્યા છે. મં. જીવાન સાહાજ થકી. પાત સાહથી મેહિમુંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org