________________
અજ્ઞાત
ઓગણીસમી સદી [૪૧]
(૧) જતના વિલયે છેદગ્રંથાદુ ધૃતઃ સુસઢકથા કશ્યતે છેદગ્રંથાનુસારેણ સં.૧૮૭૪ પિસ ૪ ચંદ્રવાસરે . હીરવિજયસૂરિ-વિજયસેનસૂરિ શિ. વા. કીર્તિવિજ્યગણિ (શિ. વિનયવિજય) શિ. માનવિય શિ. પં. મેરૂવિજ્યગણિ શિ. પં. નયવિજય શિ. પં. અમરવિજયગણિ શિ. પં. ખુશાલવિજયગણિ શિ. પં. ગુણવિજય શિ. પં. સુમતિવિજયેન લપીકૃતા. પં. બેમાવિજયગણિ શિ. રામવિજયગણિને વાચવા અથે. પ.સં. ૪૩, વીરમગામ સંધ ભં.. (૪૯૨૩) વીસ દંડક વિચાર
(૧) લ.સં.૧૮૭૪, પ.સં.૧૪, લીં.ભં. દા.૩૫ નં.૨૫. (૪૨૪૯) સુસઢ ચરિત્ર પર બાલા,
મૂળ પ્રાકૃત.
(૧) સં.૧૮૭૪, પ.સં.પ૭, હે.ભં. નં.૧૬૯૪. (૪૯૨૫) સમ્યકત્વ કૌમુદી બાલા,
(૧) સં.૧૮૭૫, પ.સં.૧૨૮, હે.ભં. નં.૧૬૭૫. (૪૯૨૬) વૃદ્ધચાણક્ય નીતિ પર બાલા.
(૧) લિ. લખમીચંદ ખરતર ભટારકષણ છે. સં.૧૮૭૫ સાકે ૧૭૪૦ આસાઢ વદ ૧૪. ૫.સં.૪૧, વીજાપુર નં.૫૧૮. (૪૯૨૭) નવતત્વ બાલા,
(૧) સં.૧૮૭૫ આશ્વિન કૃષ્ણ ૬ મ. પ.સં.૧૩, મ.જે.વિ. નં.૯૫. (૪૯૨૮) ચતુર્માસી વ્યાખ્યાન તથા હોલીક્યા
(૧) સં.૧૮૭૫, પ.સં.૨૦, પ્ર.કા.ભં. દા.૧૦૬ નં.૧૧૭૯. (૯૨૯) રત્નસંચય બાલા.
(૧) સં.૧૮૭૬ ક.વ.૧૪ રવ પં. હમીરરૂચિ શિ. કુશલરૂચિ શિ. ધર્મરૂચિ શિ. મકંદરૂચિગણિ લિ. નવપલવ પ્રસાદાત મંગલપુરે. પ.સં.૪૦, ઘોઘા. (૪૯૩૦) ઉપદેશપ્રાસાદ ટબા સહિત
(૧) સં.૧૮૭૬ જે.વ.૯ પં. કૃષ્ણવિમલ શિ. પ્રેમવિમલ લિ. પ.સં. ૧૯૪+૬૨, ખેડા ભ. (૪૯૩૧) જંબૂચરિત્ર પર બાલા.
મૂળ પ્રાકૃત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org