________________
અજ્ઞાત
[૩૨૪] જૈન ગૂર્જર કવિઓ: ૬ દીપચંદ તરફથી શ્રીમદ્દ યશોવિજયાદિ સઝાય પદ સ્તવન સંગ્રહ સને ૧૯૦૧ સં.૧૯૫૭માં.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૬૮.] ૧૪૧૫. અજ્ઞાત (ગદ્યકૃતિઓ) (૪૭૫૬) નવતત્વ બાલા.
(૧) સં.૧૮૦૧ ફા.શુ.૧૩ વા. જ્ઞાનનિધાન શિ. પં. આણંદધીરા શિષ્ય સુખહેમેન લેખિ વાંગા નગરે. પ.સં.૧૮, વિકા. (૪૭૫૭) સંબોધસત્તેરી બાલા
મૂલ જયશેખરકૃત.
(૧) સં.૧૮૦૧ ગ્રં ૭૫૭, ૫.સં.૨૪, પ્ર.કા.ભં. દા.૧૦૬ નં.૧૧૪૨. (૪૭૫૮) તપ વિધિ
(૧) સં.૧૮૦૨ જયેષ્ટ વદિ ૩ સીરહી નગરે જીરાવલા પાશ્વ પ્રસાદાત. પ.સં.૮, ગોડીજી. નં.૩૯. (૪૭૫૯) અણુત્તરવવાઈ સૂત્ર બાલા,
(૧) સં.૧૮૦૨ યે..૪ ભોમ ખંભાતે લિ. શિષ્ય રંગસ બ્રા મણિહંસ ઠૌ વાંચનાર્થ. પ.સં.૨૫, ખેડા સંધ ભં. દા.૨ નં.૧૭. (૪૭૬૦) દીપાલિકા ક૯૫ બાલા,
મૂળ જિનસુંદરકૃત ૨.સં.૧૪૮૩.
(૧) સં.૧૮૦૨, પ.સં.૩૮, કંબં. નં.૧૧૪૧. (૪૭૬૧) ષડશીતિ (કમમંથ) બાલા.
(૧) લ.સં.૧૮૦૩ ગ્રં.૫૦૦, ૫.સં.૧૫, સં.સા. નં.૩૦૦૭. (૪૭૬૨) મુહૂત મુક્તાવલી બાલા.
મૂલ હરિભકૃત સં.માં.
(૧) સં.૧૮૦૩, પ.સં.૮, પ્ર.કા.ભં. દા.૧૦૬ નં.૧૨૦૧. (૪૭૬) કલ્પસૂત્ર બાલા,
(૧) મૂલ સં.૧૮૦૫ આસો વદી ૧૩ ધનતેરસે સંપૂર્ણ. બાલા. સંપૂર્ણ કા.સુદિ ૧૩ રવ. પં. રંગવિજય શિષ્ય પં. લક્ષ્મીવિજય શિષ્ય પં. હંસવિજય લિ. ગંગાવિજય વાચનાથ. પ.સં.૧૦૭, ગેડીજી. નં.૩૨૪. (૪૭૬૪) સંબંધસત્તરી બાલા
(૧) સં.૧૮૦૫, હું ભં. નં.૧૧૪૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org