________________
ઓગણીસમી સદી [૩૩] મેહન (મહા) ૧૪૧૧. મેહન (મહા) (જીવવિ–શભષિશિ.) (૪૭૫૧) અનુયોગદ્વાર સૂત્ર બાલા,
(૧) ગ્રં.૧૮૦૦૦, ૫.સં.૧૮૬–૧૪, ગુ. નં.૨૩, (૨) પ.સં.૧૭૫, ભાં.ઇ. સને ૧૮૭૩-૭૪ નં.૧૨૨ (૩) પંચપાટ ચં'.૧૦૦૦૦, ૫.સં.૧૭૫, લીં ભં. દા.૧૨ નં.૧૦,
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૭૪. ત્યાં અપરનામ “મા” દર્શાવેલું, પરંતુ હજૈજ્ઞાસૂચિ ભા.૧માં પૃ.૨૧૧ પર છવઋષિશિ. મોલ્લાને લોકનાલિકા દ્વાચિંશિકા બાલા.” મેંધાયેલો છે. એટલે મેહા નામ અધિકૃત હેવા સંભવ છે. ગુરુ જીવર્ષિ કે શભર્ષિ એ કોયડો રહે છે.
લીંહસૂચીમાં અનુયોગઠારસૂત્ર બાલા. સહિત'ની એક પ્રત પ.સં. ૧૭૫ (પંચપાઠ) નોંધાયેલી છે (ક્રમાંક ૭૮, પૃ.૬) તે ઉપર નોંધાયેલી લી.ભં.ની પ્રત જ જણાય છે. પણ લીંહસૂચીમાં કોઈ કર્તાનામ નથી.] ૧૪૧૨. લાલવિનોદ (૪૭૫૨) નેમિ બારમાસા
(૧) પ્રત ૧૯મી સદીની, પ.સં.૩, જિ.ચા. પિ.૮૩ નં.ર૧૯૩. [મુપુન્હસૂચી.]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૩૬.] ૧૪૧૩. જૈનચંદ (ખ) (૭૫૩) નંદીશ્વર દ્વીપ પૂજા
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૩૭.] ૧૪૧૪. જ્ઞાનાનંદ (ખ. ચારિત્રનંદીશિ.)
ચારિત્રનંદી જુએ આ પૂર્વે નં.૧૩૯૩.
આ કવિ સંબંધી જુઓ શ્રી અગરચંદ નાહટાનો લેખ જૈન સત્યપ્રકાશ” પુ.૪ અંક ૧૨ પૃ.૫૭૩ અને મારે લેખ “જૈન” પુ.૩૮ અંક ૩૫ પૃ.૮૪પ. (૪૭૫૪) જ્ઞાનવિલાસ ૭૫ પદને સંગ્રહ (હિંદીમાં)
(જુઓ પછીની કૃતિને અંતે.) (૪૭૫૫) સમયતરંગ ૩૭ પદને સંગ્રહ (હિંદીમાં)
[પદો – ડિકેટલેગભાવિ.] પ્રકાશિત ઃ બંને – ૧. ભીમશી માણક તરફથી. ૨. સ્વ. વીરચંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org