________________
પરમલ
| [૩૨] જૈન ગૂર્જર કવિઓ: ૬ આનંદના અર્થમાં પણ હોય એમ લાગે છે. તેથી એમાં કર્તાનામ વાંચવું કે કેમ એ પ્રશ્ન રહે છે.] ૧૪૦૯ પરમહલ (દિ.) (૪૭૪૯) શ્રીપાલ ચરિત્ર ભાષા (હિંદી) આદિ -
ચેપઈ સિદ્ધચક્ર બિધિ કેવલ રિદ્ધિ, ગુન અનંત ફલ જકી સિદ્ધિ,
પ્રણો બંરમ સિદ્ધિ ગુરૂ સઈ, ભવિ સંધ જે મંગલ હેઈ. ૧ અંત - તહાં કથા એહ પૂરન ભઈ, કબિ પરમલ પ્રગટ કરિ કઈ,
અલપ બુદ્ધિમં કિયૌ વખાંન, ફેર સવારૌ ગુનયર જાનિ. થિર મન કથા સુણે જે કેય, મનવંછિત ફલ પાવૈ સોય, અરૂ જે પઢે પઢાવે કહે, તાકે પોતે અસુભ ન રહે. પ૩ અરૂ જે નરનારી બ્રત કરે, સે ચહુ ગતિ કે ભાર મન હરે, ભવ્યનો ઊપદેસ બતાય, નિચે સૌ નર મુક્તિ જાય.
(૧) ઇતિ શ્રીપાલ ચરિત્રે મહાપુરાણ સમાપ્ત, શ્રી સંવત ૧૯૧૬ મિતી કાતી બદિ ૧૪ વાર સોમવારે લિષી પં. ગુણબલમુનિ સંધપુર મધ્યે ચતુરમાસકાનાં. ૫.સં.૧૭-૧૩, અશુદ્ધ પ્રત, આત્માનંદ સભા ભાવનગર.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧પ૯પ.] ૧૪૧૦, દાનત (દિ. શ્રાવક)
આ કવિએ અનેક પદો વગેરે રચેલ છે. તે એક નામી કવિ થયેલ છે. (૪૭૫૦) તસ્વસાર (ભાષા) આદિ
દુહા આદિ સુખિ અનંત સુખિ, સિદ્ધ સિદ્ધ ભગવાન, નિજ પરતાપ પરતાપ વિન, જગદર્પણ જગન. ઘાણ દહિન વિધિ કાઠિ દહિ, અમલ શધ લહિ ભાવ,
પરમ જ્યોતિ પદ નંદિકે, કહું તત્ત્વકે રાવ. અત – ઘનત તત્ત્વ જ સાત, સાર સલમેં આત્મા,
ગ્રંથ અર્થ યહ ભ્રાત, દેખે જનૌ અનુભવી.
(૧) પહેલાં જિનદાસકૃત ધમપચીસી' સાથે, પ.સં.૯-૧૧, આત્માનંદ સભા ભાવ. નં.૩૫-૩.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૬૬.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org