________________
ઓગણીસમી સદી [૨૧]
* સુરત અંત – કર્મદલ મેલ્યા પછી, વ્યવહાર સત્તા જાણિ,
શુદ્ધ જય વિચારતાં જે જિમ હેઈ નિર્વાણ * ૧૫૦ કે કહીને આધીને નહી, જે યમ ગ્રહે પસ્તાય
એણે ભા વ સદા, સોલે મંગલીક થાય. ૧૫૧ (૧) ગ્રંથ ૨૨૫ લિ. પં. વિદ્યાવિજયજી રત્નાવત ઠાકુર લેક સવા બેસે સહી. પ.સં.૮-૧૨, પુ.મં. [મુપુગૃહસૂચી.]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૫૬.] ૧૪૦૮ સૂરત [2] (૪૭૪૮) બારાખડી (હિંદી) આદિ
દેહા પ્રથમ નમ અરહંત, નમૌ સિદ્ધ આચાય, ઉપાધ્યાય સવ સાધક, નૌં પંચ પ્રકાર. ભજન કરે શ્રી આદિકે, અંતિ નામ મહાવીર, તીરથંકર ચૌવીસકૌ, નૌં ધ્યાન ધરિ ધીર. તિન ધુનિ વાની મેં વાની ખિરી, પ્રગટ ભઈ સંસાર, નમસકાર તાકૌ કરૂં, યક ચિત યક મન ધારિ. જા વાની કે સુનતહી, બઢત પરમ આણંદ,
ભઈ સુરતિ કછુ કહૈ નમું, બારખડીકે છંદ. અત –
લિયો સિદ્ધ શિવ થાન જિનેને સહી સિદ્ધ કહાયે, દરસન ગ્યાન રતન ચારિત આપ અટલ ઠહરાયે. જે જે દરસ સે સોહી ભાસે તિન શિવપુર પહુચા, સૂરતિ સિદ્ધ કહૈ ઐસે ગુરુજન પુરાનન ગાયે. ૩૫
દોહા સમ્યફપદક જે લહે, કરે વં ન ગુરૂ પ્રીતિ, દેવ ધરમ ગુર ગ્યાનક, પરખિ ગહું નિજ રીતિ. બારખડી હિત સું કહી, નહિ ગુનયનકી રીસ, દેહા તે ચાલીસ હૈ, છંદ કહે છતીસ.
૩૭ (૧) પ.ક્ર. ૧૧૮થી ૧૨૪, ચોપડો, મુક્તિ. નં.ર૪૬૮. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૬૪-૬૫. “સૂરતિ” શબ્દ આધ્યાત્મિક ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org