________________
મેહન
[૨૦] જૈન ગૂર્જર કવિઓ: ૬ ચરમ જિદ્ર ચાવીસમા જિન, અધ હવા મહાવીર વિકટ તપ વર ધ્યાન કર પ્રભુ, પાયા ભવજલતીર.
છે.
ઈમ બહુજન તારિયા રે પ્રણમ્ ચરમ જિનેન્દ્ર
ઉગણીસે આ જ ચોથ વદી, હુએ અધિક આનંદ. ૭ (૪૭૩૭) ભગવતીસૂત્ર ઢાલબંધ (૪૭૩૮) ઉત્તરાધ્યયનસૂત્ર ઠાલબંધ ૩૪ અધ્યયન (૪૭૩૯) દશવૈકાલિકસૂત્ર દ્વાલબંધ (૪૭૪૦) પ્રશ્નોત્તર તત્ત્વબોધ (૪૭૪૧) + ભિક્ષુ જસ રસાયન (૪૭૪ર) હેમ નવરસા (૪૭૩) દીપજસ (૪૭૪૪) જયજસ (૪૩૪૫) શ્રાવકારાધના
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૬૬-૬૭.] ૧૪૦૬. મોહન (૪૭૪૬) પબ્દિશતકના દોહા (હિંદીમાં) ૧૬૨ કડી આદિ – ધન્ય કૃતારથ કહિયે, શ્રી અરિહંત સુદેવ
સુગુરૂ વસે જિણધર્મ કુન, પાંચ નમણુ નિતમેવ. અંત – નેમિચંદ્ર ભંડારિકૃત, ગાથા કેઈક એમ
વિધિ મગ મગ્ન ભાવિક ભણે, લખે લહે શિવક્ષેમ. ૧૬૧ ષષ્ટી શતક પ્રાકૃત થકી, દોધક કિયા સુભાસ
દોધક શોધક બુદ્ધિજન, સેવક મેહન તાસ. (૧) ગ્રંથાગ્રંથ શ્લેક ૧૮૫, પ.સં.૮-૧૨, વીજપુર જ્ઞાન ભંડાર નં.૮૪. [હેરૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૨૪૯).]
| [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧પપપ-પ૬.] ૧૪૦૭. અજ્ઞાત (૪૭) અધ્યાત્મ એપાઈ (હિંદીમાં) ૧૫૧ કડી આદિ –
દુહા ઇષ્ટદેવ પ્રણમી કરી, આતમદ્રવ્ય અબેધ અનંત ચતુષ્ટય રૂપમેં, ગુણે પજજવને થેભ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org