SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમી સદી [૩૧૯] પ્રકાશિત : : ૧. શલેાકા સંગ્રહે, ભી.મા. (૪૭૩૫) + વિવેકવિલાસના શલાકા ૯૨ કડી ર.સં.૧૯૦૩ માગશર સુદ ૧૩ મંગલ આદિ– સસતિ માતા તુમ પાયે લાગું, દેવગુરૂ તણી આગતા માગું, કાયાનગરીને। કહું. શલેાકે!, એક ચિત્તથી સાંભલો લેાકેા. ૧ અંત – એગણીશે ત્રણના માગશર માસ, શુકલ પક્ષના દિવસ ખાસ, તિથિ તેરશ મોંગલવાર, કર્યાં શલાકા બ્રુદ્ધિપ્રકાસ. ૮૯ શહેર ગુજરાત રેવાશી જાણેા, વીશા શિરસાલી નાત પરિમાણા, વાઘેશ્વરીની પેાલમાં રહે છે, જેહવું છે તેવું સુરશિ કહે છે. ૯૦ નથી જાણતા ગણુ ને ભેદ, કાઇ કરશેા મ મુજ પર ખેદ, કવિજન આગલ મહારી શી ગતિ, દેાષ ટાલશે માતા સરસતી, ૯૧ સૂત્રસિદ્ઘાંત નથી હું ભણ્યા, જાડા રેશમના દારડા વણ્યા, વાત સાચી છે કાયામાં જોજો, વિવેકી પુરૂષે વિચારી લેજો. પ્રકાશિત : : ૧. શલેકા સંગ્રહ, ભી.મા. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૪૨-૪૩.] ૧૪૦૫. જીતમલ (તેરાપથી ભીખમજી ભારીમલ્લજી– રાયચંદશિ.) જન્મ સં.૧૮૬૦ સ્વ.સં.૧૯૩૮ જયપુર. [પછીથી યાચાય, જુ જૈનધમ કે પ્રભાવક આચાય' પૃ.૩૭૧-૭૩.] ભીખમજી જુએ આ પૂર્વ નં.૧૨૮૫ તથા ભારીમલ્લ જુએ આ પૂર્વ નં.૧૨૫૬. (૪૭૩૬) ચેાવીસી ૨.સ.૧૯૦૦ આસા વ.૪ આદિ – ૐ નમઃ અરહુન્ત અતનુ, આચાય ઉવજઝાય સુતિ પંચ પરમેષ્ટિ એ, કાર રે માંહિ. વલિ પ્રણમું ગુણવત ગુરૂ, ભિક્ષુ ભરત મઝાર દાન દયા ન્યાય ઝાને, લીધા મારગ સાર. ભારામલ પટ ઝલકતા, તીને પટ ઋષિ રાય પ્રણમુ` મન વસ કાય કરી, પાંચ' અંગ નમાય. ઈસ સિદ્ધ સાધુ પ્રણમી કરી, ઋષભાદિક ચાવીસ સ્તવન કરૂ પ્રમેાદ કરી, જય જશ કર જગદીશ. શ્રી મહાવીર સ્ત. જીતમલ અત Jain Education International For Private & Personal Use Only ૧ 3 ४ www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy