SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ સાંવતરામ (ઋષિ) [૧૮] જૈન ગૂર્જર કવિએ ૬ તાસ બંધવ સુગણુગીતારથ, કલ્યાણચંદ્ર સવાયો છે. નં. ૩ વિજયદેવેન્દ્ર સૂરીશ્વર રાજ્ય, એ અધિકાર રચાયો, દામણ બિદરે રહિ માસું, ઋષભદેવ સુપસાયો રે. નં. ૪ અઢાર સે છનું ભાદ્રવ માસે, સંવરિ દિન ગાયો, પ્રભુ સમુદાય કવિ ધર્મચંદ્ર, સંઘ સકલ હરખાયો રે. નં. ૫ (૧) ઇતિશ્રી નંદીશ્વર દ્વીપની પુજાને ઈગ્યારમે અભિષેક થયો. સંપુણ શ્રી દમણબંદરે શ્રી ઋષભદેવ પ્રશાદાત્ સંવત ૧૯૧૭ના ભાદરવા વદ ૧૧ લ. સંકર. ૫.સં.૧૦-૧૨, કાલાગલા કરાંચીવાળા પાસે. (૨) પસં.૯, આ.ક.મં. (૩) ૫.સં.૧૦-૧૨, જશ.સં. નં.૯૮. [મુપુગૃહસૂચી.] પ્રકાશિત ઃ ૧. વિવિધ પૂજા સંગ્રહ પૃ.૩૩૧થી ૩૫૦. [૨. વિધિવિધાન સાથે સ્નાત્રાદિ વિવિધ પૂજા સંગ્રહ.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૧૮-ર૦.] ૧૪૦૩. સાંવતરામ (હષિ) (૪૭૩૨) મદનસેન ચોપાઈ ર.સં.૧૮૯૮ ફા.શુ.૭ વિકાનેર (૧) બહાદુરમલ બાંઠિયા સં. ભીમાસર. જૈડાપ્રોસ્ટ, મુપુગૃહસૂચી. (૪૭૩૩) સતી વિવરણ ચેઢાલિયું .સં.૧૯૦૭ ચ.વ.૭ લશ્કર (૧) બહાદુરમલ બાંઠિયા સં. ભીમાસર. પ્રિથમ આવૃત્તિ ભા.૩ ૫.૩૨૧.] ૧૪૦૪ દેવચંદ (શ્રાવક) જ્ઞાત વીશાશ્રીમાલી ગાંગડાવાસી. (૪૭૩૪) + નેમનાથ શકે ૮૨ કડી .સં.૧૯૦૦ ગ્રા.વ.૫ શુક્ર ગાંગડમાં આદિ– સરસતિ માતા હું તુમ પાય લાગું, દેવગુરૂ તણું આગના માગું, જિહા-અગે તું બેસને આઈ, વાણું તણું તો કરજે સવાઈ. ૧ અંત - સંવત ઓગસ શ્રાવણ માસ, વદની પાંચમો દિવસ ખાસ, વાર શુક્ર ને ચોઘડીયું સારૂં, પ્રસન્ન થયું મનડું મારૂં. ગામ ગાંગડના રાજા રામસિંઘ, કીધો કે મનને ઉછરંગ, મહાજનના ભાવ થકી મેં કીધે, વાંચી શકે મહટો જશ લીધો. દેશ ગુજરાત રેવાશી જાણે, વિશા શરમાલી નાત પ્રમાણે, પ્રભુની કૃપાથી નવનિધિ થાય, બેહુ કર જોડી સુરશશિ ગાય. નામે દેવચંદ પણ સુરશશિ કહિયે, બહુનો અર્થ એક જ લહિયે, દેવ સૂજ ને ચંદ્ર જ શશિ, વિશેષ વાણું હૃદયામાં વસી. ૮૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy