________________
જનલ
ઓગણીસમી સદી [૧૧૭] જિસોભાગ્યસૂરિ ૧૪૦૧. જિનસૌભાગ્યસૂરિ (ખે.) (૪૭૨૮) સમેતશિખર સ્ત, ર.સં.૧૮૯૫ માઘ વ.૧૩ (૪૭૨૯) નવપદ સ્ત. ર.સં.૧૮૯૫ આ.શુ.૧૫ બાલૂચરમાં (૭૩૦) ૧૪ પૂર્વ સ્ત, સં.૧૮૯૬ બાલૂચર
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૨૧] ૧૪. ધમચંદ્ર (ત. વિજયદયાસૂરિ—ખુશાલવિજય અને
કલ્યાણચંદ્રશિ.) (૪૭૩૧) + નંદીશ્વર દ્વીપ પૂજા ૨.સં.૧૮૯૬ ભાદ્રવા સુદ ૪ દમણ
બંદરમાં આદિ
પ્રણમું શાંતિજિમુંદ, ચઉદરયણપતિ જેલ, કંચનવર સેહતા, લક્ષાણે લક્ષિત દેહ. સુરગિરિ અછા૫દગિરિ, ગિરનાર આબુ તેમ, સમેતશિખર એ પાંચ, વંદુ બહુ ધરી પ્રેમ. સમરી શારદમાતને, હું રચું પુજા રસાલ, જિમ સુણતા ભવિ પ્રાણિને, હરખ વધે તતકાલ. વિસ્તરણ જિનભુવનમાં, રચિ નંદીશ્વરદ્વીપ, તદનંતર પ્રભુ થાપિને, કર અભિષેક પ્રદીપ. એકાદશ અભિષેક ઇહાં, સામાન્ય ધરે ચિત્ત, આઠ અધિક શત તે કરે, હે ઈ વિશેષે પ્રીત. સકલ સામગ્રિને મેલવિ, શ્રદ્ધાનંત નરનાર, જલકલશા નિજ કર ધરો, પામવા ભવજલપાર રહિ સમણિ બિહુ દિસેં, વાજતે મંગલ તુર,
પૂજા પ્રભુનિ ભણાવઈ, કરવા અધ ચકચૂર. અંત - -
રાગ ધન્યાસરી. ગાય ગાય રે, નંદીશ્વર તીરથ ગાયો. જધા વિદ્યાચારણ મુનિવર, જિહાં સુરને સમુદાયે, કિનર કિનરી ખેચર આવે, તિમ ચોસઠ સરેરાય . નં. ૧ અપરા દ્રાણિ મનરંગે, સ્નાત્ર કરે સુખદાય, કરે નૃત્ય સુકંઠે ગાવે, જિન પુજિ મોહ ઘટાયો રે. નં. ૨ તપગછપતિ શ્રી દયારિના, ખુસાલવિજય ઉવઝાયો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org