________________
ઓગણીસમી સદી [૨૫]
અજ્ઞાત (૪૭૬૫) રત્નસંચય બાલા,
(૧) લસં.૧૮૦૭, પ.સં.૪પ, વિ.દા. નં.૫૫૮. (૪૭૬૬) દશવૈકાલિક સૂત્ર બાલા,
(૧) સં.૧૮૦૭, ગ્રં.૨૫૦૦, પસં.૨૮, પ્ર.કા.ભં. દા.૮૫ નં.૮૮૬. (૪૭૬૭) જબૂચરિત્ર બાલા
(૧) સં.૧૮૦૮ ફા.વ.પં. હરિરૂચિ-વીરરૂચિ-વિનદરૂચિ લિ. પસં. ૫૧, ઘોઘા. (૪૭૬૮) જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ બાલા,
(૧) નવાનગર મળે સં.૧૮૦૮ માહ સુદિ ૯ સેમ લિ. પં. કનકરૂચિ શિષ્ય પં. હરિરૂચિના પં. ખેમારૂચિ જતિ પં. કમલરૂચિને એ પરત વેચાતી આપી છે. સં.૧૮૩૧ જેઠ સુદિ પ દિને. પ.સં.૨૧૩, ગેડીજી. નં.૪૦૯. (૪૭૬૯) સંબંધ સિત્તરી બાલા..
(૧) લ.સં.૧૮૦૮ આષાઢ સુદી ૭ રોહણ શુભ વાસરે લિ. પં. કપુરવિજયગણું શીબેન પોપકારાય. પ.સં.૨૪, વડાચૌટા ઉ. સુરત. પો. નં . (૪૭૭૦) કલ્પસૂત્ર બાલા, - (૧) લ.સં.૧૮૦૮, ૫.સં.૧૬૦, હા.ભં. દા.ર૩ નં . (૪૭૭૧) જબૂચરિત્ર બાલા
(૧) ગ્રં.૨૨૦૦, સં.૧૮૦૮, પ.સં.૮૩, પ્ર.કા.ભં. દા.૯૭ નં.૧૦૪૫. (૪૭૭૨) કલ્પસૂત્ર બાલા,
(૧) સં.૧૮૦૯ શાકે ૧૬૭૪ પિસ વદિ ૬ બુધે ભ. વિજયપ્રભસૂરિપં. રૂપવિજય–પં. સુખવિજય-ખુશાલવિય-મેહનવિજય લઘુભ્રાતા ક્ષમાંવિજય લિ. મુનિ વૃદ્ધિવિજય ભાઈ લ. રાહુ ગ્રામ મધ્યે મારું. પ.સં.૧૮૨, છેવટે હીરવિજયસૂરિના ૧૬૪૬ વર્ષના ૧૨ બોલ લખ્યા છે, વીરમગામ સંધ ભં. (૪૭૭૩) કપસૂત્ર (ગુ. ગદ્ય)
(૧) સં.૧૮૦૯ શાકે ૧૬૭૪ આ સુદિ ૧૪ અકવારે કીર્તિરત્ન: સરિશાખાયાં ઉ. દાનસુંદરગણિ શિ. વા. સદાસુખગણિ શિ. પં. દુલીચંદ લિ. ૫.સં.૧૭૪, અનંત. ભ.. :
: (૪૭૭૪) દંડક પર બાલા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org