SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમી સદી [૧૫]. રંગવિજય. (૪૭૨૩) શ્રીપાલ રાસ ૨.સં.૧૮૯૮ આસો [અસાડ?] પરંડામાં આદિ- (ચતુર્થ ખંડની) ચોથો ખંડ રચું હોં, શ્રી સિદ્ધચક્ર પસાય, માંષણ ચ્યારેમાં હવે, અજ ગાડર મસી ગાય. ગોરસ ગોલી નીર જિમ, તિમ કહ્યા એ ત્રણ ખંડ, ચોથા ચોકુલા થકી, મથતાં માખણ પિંડ. સાકર કથા શ્રીપાલની. અંત - લધુ પિષધશાલે સ તપાગણ સડસઠ પાટ સવાયા, શ્રી આણંદ મસૂરિ પટધર, શ્રી ઉદયમ સ્રીરાયા રે, સુરત સંજતિ શ્રાવક-આગ્રહે, સુગમ અર્થ સમઝાયા, ચેાથે ખંડ રચ્યો મનરંગ સાંભળતાં સુખ પાયા રે. મેં. ૬ પરંડા સેહરમાં પૂરણ કીધો, ભાવિક શ્રવણુ મન ધાયા, અઢાર અઠાણું આસે ઉડીમાં એ અધિકાર વંચાયા રે. મેં. ૭ (૧) લખ્યા સં.૧૯૦પ, ચોથો ખંડ જ, ૫.સં.૧૫-૧૫, રે.એ.સો. બી.ડી.૧૦૩ નં.૧૯૭૯ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૨૦ તથા ૧૬૭૪. “આઉડી” તે અસાડ હેય? પરંડા સુરત પાસેનું કઈ ગામ?] ૧૩૯૮, રંગવિજય (ત. પદ્મવિજયશિ.) (૪૭૨૪) વિચારામૃત સંગ્રહ બાલા, ર.સં.૧૮૯૩૪] શ્રાશુ.૫ બુધે મૂળ જિનહર્ષકૃત. આદિ– પદ્મવિજય નાગ્નાભૂત તદ્ધિને વિદાં વર, સિદ્ધાંત-તર્ક-વ્યાકણુકાવ્યાસંકૃતિ-છંદવિત. રંગવિજય તતશિ વિચારામૃતસંગ્રહે, ટબાથમલિખત કિંચિત શિષ્યસધહેતવે. વિદ નંદાણ ચંદ્રાખે ૧૮૯૩ વત્સરે વિક્રમાર્કઃ શ્રાવણ સિત પંચશ્માં સવારે ચંદ્રદેવજે. એકાશીત શતાની ચ વેદનેત્રાધિપરિ, સ્વાર્થોભયોકાનિ વિચારામૃતસંગ્રહે. (૧) સં.૧૯૧૧ પિ.વ.૩ બહપતિવારે લિ. બ્રાહ્મણ શ્રીમાલી સાલગરામ કિસનગઢકા અજમેર મળે. ૫.સં.૧૯૧, તિલક. ભ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૧૬૭૪. ત્યાં કૃતિ પવ્રવિજયશિ. રૂપવિજય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy