________________
[૩૧૪] જૈન ગૂર્જર કવિએ : ૬
८
忘
દુરગતિત્યાગી સુપુણ્યસૌભાગી, ઉત્તમ કુલ માટે જાયા, શ્રી માણેકવિજય આગમ શુભ વેત્તા ટાલતાં કુમતિની છાયા રે. ૭ તસ શિષ્ય શ્રી જીતવિજય નગીના હેમમુદ્રામે જડાયા, સકલ અધિક ગુણુઅતિશયધારી જીતનિશાન બાયા રે. શ્રી વિનયવિજય શિષ્ય તેજપ્રતાપી, ચિરંજીવી વિ ભાયા, કુમતિલતાજડ દુર નિવારી, આણુ ઈંગછ દીપાયા રે. તસ શિષ્યયુગલ ભવિક વિકસતા શ્રી દીપવિષય વૃદ્ધ ભાયા, વયરાગી ત્યાગી મતિ ગુણવતા, પ્રેમવિજય ગુણ ગાયા રે. ૧૦ સિદ્ધાંતથી કાઈ ઉત્સૂત્ર ભાખ્યાં ઉપયેાગે રહિત લિખાયા, તસ મુઝ મિચ્છામિ દુકડ હેાજો, ઉપગારે પંડિત ધાયા રે. ૧૧ નયન ગ્રહ વસુ ચંદ્ર સવત્સરે ૧૮૯૨ અશ્વિન કૃષ્ણ પક્ષાયા, ઉત્તરા ને ઐયેાગે ભામવારે તિથી ધનતેરસ કહાયા રે. ૧૨ શ્રી લા શ્રીપત્ત કુલમેં સૌભાગી વૃજલાલસુત જત છાયા, અનુપમચંદ સા ડાયા, જૈન ધરમ ચિત લાયા અનુભવરંગે રંગાયા અનિશી ગુરૂસેવા દાંત જ દેતાં, જિષ્ણુવરઆંગી રચાયા રે. ૧૩ હરખચંદ્રસુત નથુચંદ્ર રાગી, જયચંદ્ર પાતા સવાયા તસ આગ્રહ થકી રચના એ રચી, શ્રાવક શ્રાવિકા ન્યાયા સહગુરૂવાણી નિસ્ણુ ભવિ પ્રાણી નિતનત મંગલ પાયા રૂ. ૧૪ જે કેાઈ પુજા એ ભણસે સુણસે, તસ ધર મોંગલ થાયા સમીત ભવી જીવને ઉપગારે, થાપના પુખ્ત બનાયા રે. (૧) પં. વિનયવિજય સુશિષ્ય પૂ. પ્રેમવિજય શ્રી કુમતીમત્ત ભ'જતરાસ વિરચિતાયાં. સમાપ્ત. લ.સ’.૧૮૯૮ આષ!ઢ વદ ૧૩ ગુરૂવાસરે લેખક સા. વલ્લભદાસ વનમાલીદાસ નાતે વનીક શ્રી સુરતના વાસિ ઠેકાણું હિંયેદપરા મધ્યે. પ.સં.૧૫૨-૮, લાભ.
૧૫
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૧૭-૧૮. ત્યાં કવિને વિનયવિજયદીપવિજયશિ. કહેલા, પરંતુ એ ભૂલ થઈ જાય છે. ઉષ્કૃત ભાગમાં વિનયવિષયના એ શિષ્યા તે દીપવિજય અને ક્ષેમવિજય છે. પુષ્ટિકામાં પણ ક્ષેમવિજયને વિનયવિજયના શિષ્ય કહેલા છે.] ૧૩૯૭. ઉદયસામર (લ. ત. આનંદસામસૂરિના પટ્ટધર) (૪૭૨) પર્યુષણા વ્યાખ્યાન સસ્તખક ૨.સં.૧૮૯૩
(૧) લ.સ’.૧૯૪૧, પ.સં.૩૩, પ્ર.કા.ભ’. દા.૪૮ નં.૪૧૯.
ઉદયસામસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org